રવિવાર, 5 ફેબ્રુઆરી 2023
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Modified શુક્રવાર, 28 મે 2021 (21:52 IST)

મિલાવટી ઘીને ચપટીઓમાં ઑળખવાના 3 સરસ રીત

દેશી ઘી પોષક તત્વોમાં એંટી ઑક્સીડેંટસ ગુણોથી ભરપૂર હોય છે. તેનાથી તૈયાર ભોજન સ્વાદિષ્ટ થવાની સાથે આરોગ્યકારી હોય છે. તેના સેવનથી ઘણા પાચન દુરૂસ્ત રહે છે. તેમજ ઘણા રોગોથી બચાવ રહે છે તે સિવાય ઉપયોગ સ્કિન અને વાળને હેલ્દી બનાવવા માટે કરાય છે. પણ તેનો પૂર્ણ ફાયદો ત્યારે મળી શકે છે જ્યારે આ એકદમ પ્યોર એટલે કે શુદ્ધ હોય. તેમજ જેમ બધા જાણે છે કે આજકાલ દરેક વસ્તુ મિલાવટ થવા લાગી છે. તેથી મિલાવટી ઘી ખાવાથી આરોગ્ય સંબંધી રોગોનો સામનો કરવુ પડી શકે છે. તો ચાલો જાણીએ અસલી ઘી કે નકલી ઘી ઓળખવાના કેટલાક ટિપ્સ જણાવીએ છે. 
 
પાણીથી કરવુ અસલી અને નકલીની ઓળખ 
તમે અસલી અને નકલી ઘીની ઓળખ પણીથી પણ કરી શકો છો. તેના માટે 1 ચમચી ઘી મિક્સ કરો. જો ઘી અસલી હશે તો તે પાણીની ઉપર તરશે. તેમજ પાણીમાં નીચે બેસેલો ઘી નકળી હશે. 
 
ઉકાળીને જોવાથી બનશે વાત 
તમે ઘીને ઉકાળીને તેની શુદ્ધતાના ખબર લગાવી શકો છો. તેના માટે ઘી 3-4 ચમચી પેનમાં નાખી ઉકાળો. પછી ઘીને તે  વાસણમાં 24 કલાક સુધી રહેવા દો. નક્કી સમય પછી જો ઘી  દાણાદાર અને સુંગંધ મળે તો ઘી અસલી છે તેના વિપરીત ઘી નકલી થશે. 
 
મીઠુ પણ આવશે કામ 
અસલી કે નકલી ઘીની ઓળખ માટે મીઠુથી ખૂબ સરળતાથી કરી શકો છો. તેના માટે એક બાઉલમાં 1/2 ચમચી મીઠુ, 2 ચમચી ઘી અને ચપટી હાઈડ્રોક્લોરિક એસિડ મિક્સ કરી મિક્સએ 20 મિનિટ માટે જુદો રાખો. નક્કી સમય પછી ઘીનો રંગ ચેક કરો. જો ઘીનો રંગ તેમજ છે એટલે કે રંગ નથી ગયુ તો સમજી જાઓ કે ઘી એકદમ શુદ્ધ છે.