રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By

Try this ; આટલા ઉપાયો અજમાવી જુઓ

સેંથી જૂદી પાડો - જો તમે ઈચ્છો છો કે તમારા વાળનો વોલ્યુમ કાયમ રહે તો વાળમાં એક જ પ્રકારની સેંથી બદલે જુદી જુદી સેંથી પાડો. આવુ કરવાથી તમને નવુ લુક પણ મળશે 

માથાનો દુ:ખાવો દૂર થશે - જો માઈગ્રેન જેવો દુ:ખાવો રહેતો હોય તો પાઈનેપલના જ્યુસમાં લીંબુનો રસ મિક્સ કરો અને તેમા આઈસ ક્યુબ નાખીને પીવો. આવુ કરવાથી માથાના દુ:ખાવામાં રાહત મળશે

કેક પર સારી આઈશિંગ માટે - જો કેકની આઈશીંગ સ્મુથ રાખવી હોય તો આઈશિંગના ચાકુને ગરમ પાણીમાં ડુબાડો અને હવે આ ચાકુથી હળવેથી આઈશિંગ કરો.