ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By

Kitchen tips - રસોડામાં આ રીતે રાખો મસાલાને લાંબા સમય સુધી સુરક્ષિત

ઘરમાં અમે દરેક રીતના વ્યંજનોને બનાવા માટે ખૂબ મસાલાઓના પ્રયોગ કરીએ છે . આ મસાલાની સુગંધ અને તાજગી , દરેક ડિશને લાજવાબ બનાવી નાખે છે. આ મસલાના ઉપયોગ જુદા-જુદા વસ્તુઓમાં નાખી કરી શકાય છે. આજે અમે તમને આ મસાલાઓને સારી રીતે રાખવાના ઉપાય જણાવીશ જેથી એમની સુગંધ અને તાજગી બની રહે એને લાંબાસ સમય સુધી સુરક્ષિત રાખી શકાય છે. 
 
1. ઘર પર મસાલાને મની વાળી જગ્યા પર રાખવાથી કીડા લાગી શકે છે. આથી હમેશા મસાલા  સૂકા સ્થાનો પ્ર જ રાખવા જોઈએ.  
 
2. મસાલાને વધાતે રોશનીમાં નહી રાખવા જોઈએ કારનકે આથી પણ મસાલાનો સ્વાદ ખરાબ થઈ જાય છે. 
 
3. મસાલાને હમેશા કાંચની વરણીમાં જ રાખવા જોઈએ. આવું કરવાથી એમાં લાઈટ નહી પડશે અને તમને સરળતાથી મસાલા મળી જશે. 
 
4. જો તમે મસાલાને ફ્રિજમાં રાખો છો તો એયર ટાઈટ ડિબ્બામાં બંદ કરીને રાખો જેથી એના ફ્લેવર ખત્મ ન હોય. 
 
5. મસાલાને હમેશા જરૂરત હિસાબે જ વાટીને રાખો સૂકા મસાલા વધારે સમય સુધી સારા રહી શકે છે પણ વાટેલા નહી. 
 
6. મસાલા રાખવા માટે નાના જાર જ રાખો . ક્યારે પણ વધારે મસાલા એક સાથ ન ખરીદો.