હોળી : આ ટોટકાથી મેળવો ધન લાભ

વેબ દુનિયા|

N.D
ધનના અભાવમાં જીવન બેકાર જ લાગે છે કેટલાક લોકો એવા પણ હોય છે જે ધન પ્રાપ્તિને લઈને અથાક પ્રયત્ન કરે છે. પરંતુ છતા પણ લક્ષ્મી તેમની પાસે રોકાતી નહી. આવા લોકો સદા ધનના અભાવને કારણે મુશ્કેલીમાં જ જીવન વિતાવે છે. હોળીના પ્રસંગ પર જો નીચે લખેલ પ્રયોગ કરવામાં આવે તો દરિદ્રતા કાયમ માટે દૂર થાય છે અને વ્યક્તિના જીવનમાં ધન ધાન્યની ક્યારેય કમી આવતી નથી.

1. હાથ જોડી એક જડ છે. હોળીના પહેલા આને મેળવી સ્નાન કરાવીને પૂજા કરો ત્યારબાદ તલના તેલમા ડૂબાવી મુકી દો. બે અઠવાડિયા પછી કાઢીને ગાયત્રી મંત્રથી પૂજ્યા પછી ઈલાયહી અને તુલસીના પાન સાથે એક ચાંદીની ડબ્બીમાં મુકી દો. આનાથી થાય છે. હાથ જોડી આ મંત્ર સિદ્ધ કરો -
ૐ કિલિ કિલિ સ્વાહા

2. હોળીની રાત્રે કુવાની પાસે જઈને થોડી માટી ખોદી તેની એક ગણેશજીની મૂર્તિ બનાવો. તેના ઉપર સિંદૂરથી લેપ કરી રાતભર તેનૂ અભિષેક પૂજા કરો. સવારે આરતી પછી વિસર્જન કરી દો. આ પ્રયોગથી ટૂંક સમયમાં જ ધન લાભ થાય છે.


આ પણ વાંચો :