મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2015
Written By
Last Updated : બુધવાર, 8 જુલાઈ 2015 (17:41 IST)

અંક જણાવશે તમારા 'એ' તમને પ્રેમ કરે છે કે નહી ....... ?

અંક 1 - તમે ખૂબ ઉર્જાવાન છે આથી જેને પણ પ્રેમ કરો છો  ખૂબ જ ઉમળકાથી કરો છો. 1 અંકમાં વિશેષતા અને અનોખુપન હોય છે.  તેના પર નિયંત્રણ કરવા ઈચ્છે છે જ્યારે પ્યારને બાંધી શકાય છે. તમે તમારા પ્યાર પર પૂર્ણ વિશ્વાસ કરવો  જોઈએ. એને કોઈ પણ રીતે બાંધવાનો પ્રયાસ કરવો જોઈએ. તમારા પ્યારના રસ્તામાં ક્યારે પણ તમારા અહમને ન આવવા દેવું જોઈએ કારણ કે આવુ કરવાથી આ નાજુક સંબંધ માટે સૌથી ખતરનાક સિદ્ધ થાય છે. 
 
અંક 2 - તમારું  વ્યક્તિત્વ બમણાત્વ માટે હોય છે. તમે સ્વભાવથી સહયોગી , ભાવનાત્મક , કુટનીતિજ્ઞ વાતોને ગુપ્ત રાખનારા , પ્યારમાં સુરક્ષાની ભાવના ઈચ્છો છો. તમે ઈચ્છો છો કે તમારો  સાથી પોતાનું  પૂર્ણ ધ્યાન તમારા પર જ આપે . જો એનું  ધ્યાન તમારાથી દૂર રહે છે તો તમે અસુરક્ષાનો અનુભવ કરો છો. તમે ઈચ્છો છો કે આવુ ન થવુ જોઈએ. જો તમે પોતાની પ્રત્યે જ સચ્ચાઈ નહી રાખો તો   તમારા સંબંધોના કોઈ આધાર નહી રહે . 
 
અંક 3- અંક 3 પર ગુરૂ ગ્રહનો  પ્રભાવ હોય છે. તમે ખૂબ પ્રેમી સાથી સિદ્ધ થાવ પણ, તમે બુદ્ધિમાન  હોવ , તમે પ્રેમમાં નાટ્ક કે નોટંકી પસંદ નથી કરતા.  પણ તમે જીવન સાથીની ખુશી માટે તો આવું કરી શકો છો કારણ કે દરેક સાથી આ જ ઈચ્છે છે કે એના સાથી એના માટે અનૂકૂળ હોય. એની પસંદનું  ધ્યાન રાખે  અને આવું કરવાથી સંબંધોમાં ઘનિષ્ઠતા આવે છે. 

અંક 4- અંક 4 પર યૂરેનસની અસર હોય છે આથી તમારા જીવનમાં હમેશા ઉથલ -પુથલ બની રહે છે. જીવનમાં ઘટનાઓ અચાનક ઘટે છે. તમે જેને  પ્રેમ કરો છો એના પર તમારા એકાધિપ્ત્ય ઈચ્છો છો.  તમને કદાચ એ પસંદ નથી કે તમારા એ  કોઈ બીજા સાથે વધારે વાતચીત કરે. 
 
અંક 5-  અંક 5 પર શુક્ર ગ્રહનો  પ્રભાવ હોય છે આથી તમારા વિચાર પણ બીજાથી જુદા હોય છે . તમે કોઈ પણ કાર્ય વગર વિચારે , વગર લક્ષ્ય નિર્ધારિત નથી કરતા. તમે પ્રેમી ત્યા સુધી રહો છો જ્યા સુધી એમાં તમારો કોઈ સ્વાર્થ સિદ્ધ થાય છે. તમે ખૂબ વધારે મહ્ત્વકાંક્ષી છો. કોઈ પણ મહિલાની સુંદરતા પ્રત્યે તમે આકર્ષિત થતા નથી.  આ તમે જાણો છો અને  તમારા જીવનસાથીના પ્રત્યે પૂર્ણ ઈમાનદાર રહો છો.  
 
અંક 6- અંક 6 પર શુક્ર ગ્રહની અસર હોય છે આથી એનુ  કલા પ્રત્યે ખાસ વલણ  હોય છે.  આથી દરેક સુંદર વસ્તુ તરફ એનુ   આક્રર્ષણ સ્વભાવિક રીતે થઈ જાય છે. આ લોકો ઉદાર પ્રવૃતિના હોય છે અને એક જ સમયમાં ઘણા લોકો સાથે એમના સંબંધ રહે છે.  એકના પ્રત્યે એમનું પૂર્ણ સમર્પણ ક્યારેય નહી થાય. કલા અને સૌંદર્ય પ્રત્યે તેમનો વિશેષ ઝુકાવ હોય છે. આથી ધંધા , આર્થિક -ભૌતિક ઉન્નતિ વધારે ખાસ નથી હોતી. પણ વિપરીત પ્રેમ સંબંધ વધારે ખાસ રાખે છે. 
 
અંક 7- અંક 7 પર નેપ્ચ્યુન ગ્રહની  અસર હોય છે. પ્યારની બાબતમાં તમારો નિર્ણય હમેશા સ્થિર નહી હોતો. વિપરીત પરિસ્થિતિઓમાં ભાગવાનો  પ્રયાસ કરે છે. તમારી આ ટેવને મૂકી દેવી જોઈએ. અને તરત જ નિર્ણય લેવાની પ્રવૃતિથી પણ બચવું જોઈએ. તમે જેને પણ પ્રેમ કરો , એને તરત જ  લગ્નના બંધનમાં બંધાઈ જવા કારણકે ક્યારે તમારુ મગજ ફેરવાઈ જાય . આ તમારા સાથી માટે ઘાતક સિદ્ધ થાય છે. 
 
અંક 8- અંક 8 પર શનિ ગ્રહના અસર હોય છે. તમારા જીવન કારણકે પ્રારંભથી જ સંઘર્ષરત રહે છે આથી પ્રેમ સબંધ વિશે વિચારવાના સમય એમની પાસે નહી હોય છે. તમારા જીવનામાં જે પણ કઈ મળે છે . પોતાના લીધે કરે છે આથી પ્રેમ સંબંધોમાં વધારે કરીને નીરસ જ રહી જાય છે. પ્રેમના બાબતેમાં તમારા મગજમાં ક્યારે પણ કોઈ ઉતાવળ નહી હોતી તમે સદૈવ પારંપરિક જીવનસાથીને જ પસંદ કરો છો. 
 
અંક 9-અંક 9 પર મંગળ ગ્રહના અસર હોય છે. મૂલાંક 9 ના લોકો     ક્યારે પણ એમના જીવનસાથીની ઉપેક્ષા કરી નાખે છે કારણ કે એમના અંદર એક અહમની ભાવના છે , પોતાન સર્વોચ્ચ અને એમના જીવનસાથીને ઓછા સમજવાની આ નુકશાનદેહ જ સિદ્ધ થાય છે. આવેશપૂર્ણ વ્યવહાર કરે છે પણ એમના જીવનસાથીના પ્રત્યે પૂર્ણયતા ઈમાનદાર હોય છે.