વાર્ષિક રાશિફળ 2015 - જાણો કેવુ રહેશે મકર રાશિના લોકો માટે નવુ વર્ષ 2015
મકર રાશિફળ 2015:પારિવારિક ભવિષ્યફળ
મકર ભવિષ્યફળ 2015 મુજબ પારિવારિક દ્રષ્ટિકોણથી વર્ષનો પ્રથમ ભાગ અનૂકૂળ રહેશે. પરિવારમાં સુખ અને શાંતિ રહેશે. આ વર્ષે રાહુ તમારા ધર્મ સ્થાન પર છે આથી ધાર્મિક યાત્રાના યોગ બને છે. જો તમે ચાહો છો કે મકર રાશિફળ 2015નો કહેવું છે કે પરિજનોને સાથે લઈ જા શકો છો.ઘર પરિવારમાં શુભ કૃત્યનો આયોજન થશે. પણ વર્ષના બીજા ભાગમાં બૃહસ્પતિ તમારા આઠમા ભાવમાં રહેશે. આથી પારિવારિક જીવનને લઈને મન થોસું અપ્રસ્ન્ન રહી શકે છે કે કોઈ પરિજનને લઈને ચિંતાઓ રહી શકે છે.
મકર રાશિફળ 2015: સ્વાસ્થય ભવિષ્યફળ
વર્ષના પ્રથમ ભાગમાં બૃહસ્પતિ તમારા સાતમા ભાવમાં રહેશે. આથી બૃહસ્પતિની નજર લગ્ન પર થશે. ફલસ્વરૂપ સ્વાસ્થયના હિસાબથી આ વર્ષના પ્રથમ ભાગ અનૂકૂળ છે.મૌસમ ગ્રસ્ત રોગોને મૂકીએ તો બીજા કોઈ ખાસ રોગ થવાનો યોગ નથી. પણ મકર રાશિફળ 2015 તમને સૂચિત કરે છે જે કે વર્ષના બીજા ભાગમાં કોઈ કામમાં અસફળતા થવાથી ચિંતા તમે થાક લાવી શકે છે. ખાન-પાન પર સંયમ રાખો તો બધુ યોગ્ય રહેશે. આથી પોતાને ચિંતા મુકત રાખો અને વાહ વગેરે સાવધાનીથી ચલાવો.
મકર રાશિફળ 2015: પ્રેમ અને લગ્ન ભવિષ્યફળ
મકર 2015 રાશિફળના હિસાબે પ્રેમ-પ્રસંગ માટે આ વર્ષનો પહેલો ભાગ શુભ ફળદાયી અને અનૂકૂળ રહેશે. તમારી લાગણી કોઈ ઉચ્ચ કુળના કે ધનવાનથી થઈ શકે છે. પણ પંચમ ભાવમાં રહેતા શનિની સાતમી દ્રષ્ટિઆ ઈશારો આપે છે કે નવા પ્રેમ સંબંધોના ચક્કરમાં જૂના સંબંધોને ભૂલ-ભરેલું કરવાથી થી બચવું . જેથી બાબતો બગડી શકે છે. મકર રાશિફળ 2015 જણાવે છે કે સગાઈ થવા અને લગ્નના યોગ બની રહ્યા છે. પણ વર્ષના બીજા ભાગમાં તમને વ્યકતિગત સંબંધોની સારા બનાવવાના પ્રયાસ કરવા પડશે. કોઈ પ્રકારનો અપ્રિય સંભાષણ ન કરવું અને એક-બીજાનો ખ્યાલ રાખો.
મકર રાશિફળ 2015 : કાર્યક્ષેત્ર ભવિષ્યફળ
મકર ભવિષ્યફળ 2015 કહે છે કે તમારા કાર્યક્ષેત્ર માટે આ વર્ષ અનૂકૂળ રહેશે. ખાસ કરીને વર્ષનો પહેલો ભાગ ઘણું સારો રહેશે. આ સમયે વ્યાપારમાં ફેરફારથી વર્ષના બીજા ભાગમાં કામ વિલંબથી પૂરા થશે. કોઈ પ્રતિસ્પસ્પર્ધી ખેસ ઉભી કરવાના પ્રયત્ન્ન કરી શકે છે. પણ તમે તેના પર નિયંત્રણ કરી લેશો. આ સમયે તમને મેહનત કરવી પડશે.
મકર રાશિફળ 2015 : આર્થિક ભવિષ્યફળ
આ વર્ષ તમારી આવકના શ્રોતમાં વધારો થતું નજરે પડે છે. ધન સ્થાનનો સ્વામી શનિ લાભ ભાવમાં રહેશે. આથી લાભની શકયતા મજબૂત રહેશે. આવકના કોઈ નવા શ્રોત મળવાની આશા છે. કયાંથી કોઈ મોટો લાભ થઈ શકે છે. વર્ષના પહેલા ભાગમાં વ્યાપાર-ધંધાના માધ્યમથી સારા લાભ મળવાથી તમે સ આરી બચત કરી શકશો. વર્ષના બીજા ભાગમાં બૃહસ્પતિના આઠમા ભાવમાં જતાં આવકની ગતિ ધીમી રહી શકે છે. આ સમયે મકર રાશિફળ 2015ના દ્રષ્ટિકો ણથી નિવેશના બાબતોમા6 સાવધાનીની જરૂરત રહેશે.
મકર રાશિફળ 2015 : શૈક્ષિક ભવિષ્યફળ
મકર ભવિષ્યફળ 2015 મુજબ વિદ્યાર્થીયો માટે વર્ષનો પહેલો ભાગ અનૂકૂળ રહેશે. આ સમયે બૃહસ્પતિની કૃપા દ્રષ્ટિ તમારા પર રહેશે. આથી તમારો જ્ઞાન તમારા માર્ગને સરળ બનાવશે. આ સમયે તમે બુદ્ધિજીવીઓની સાથે રહેશો. તમે તમારી કુશાગ્ર બુદ્ધિના કારણે અધ્યયનથી સંકળાયેલા બાબતોમાં યોગ્ય નિર્ણય લેશો. શિક્ષકોની સાથે તમારા સંબંધ મજબૂત થશે. જ્યારે વર્ષના બીજા ભાગમાં તમને અધ્યયનમાં પૂરો ધ્યાન લગાવું પડશે. આમતો મકર 2015 રાશિફળ મુજબ શોધના વિદ્યાર્થીયોની સારી સફળતા મળશે પણ બીજા વિદ્યાર્થીઓને મેહનત કરવાની જરૂરત રહેશે.
મકર 2015 રાશિફળ ઉપાય
દરેક ત્રીજી મહીના એક નિશ્ચિત માત્રામા6 ઘઉં ,જવ , નારિયેલ પાણીમાં પ્રવાહિત કરો.
દરરોજ કેસરનો તિલક લગાવો.
આશા છે કે આ રાશિફળથી તમે લાભ મળશે. વર્ષ 2015 તમારા જીવનમાં ખૂબ સારી ખુશિયા લાવશે.