ગુરુવાર, 6 ફેબ્રુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2015
Written By
Last Updated : બુધવાર, 31 ડિસેમ્બર 2014 (15:27 IST)

વાર્ષિક રાશિફળ 2015 - જાણો કન્યા રાશિના લોકો માટે કેવુ રહેશે નવુ વર્ષ 2015

પારિવારિક ભવિષ્યફળજો ઘર પરિવારની વાત કરીએ તો કન્યા 2015 રાશિફળ મુજબ ,વર્ષમાં પહેલા ભાવમાં સ્થિતિ સારી રહેવાની આશા છે . જો તમે ભાઈ બન્ધુઓથી સારા સંબંધ કાયમ રાખવામાં કામયાબ રહે તો તેની મદદથી વિષમતા હદ સુધી નિયંત્રિત રહેશે. વર્ષના પહેલા ભાગમાં ઘરમાં થોડી માંગલિક કાર્યના હોવાની શકયતા છે.ધ્યાન રહે કે પિતા કે પિતા તુલ્ય માણસથી મતભેદ હોવાના યોગ બની રહ્યા છે.જ્યાં સુધી શક્ય હોય એનાથી બચવું.બીજા પારિવારિક સભ્યો વચ્ચે મતભેદ થઈ શકે છે. કે સંતાનને લઈને થોડી ચિંતા રહી શકે છે.
 
સ્વાસ્થ્ય  ભવિષ્યફળ - વર્ષ 2015માં રાહુની પ્રથમ ભાવમાં ઉપસ્થિતિને જોતા તમારે તમારા  સ્વાસ્થ્યને લઈને ઘણા સચેત રહેવું પડશે. નિયમિત રૂપથી ચિકિત્સકના સમ્પર્કમાં રહેવું પડશે. ઘણી વાર તો બીમારી ન થતાં બીમારી થવાના ભ્રમ રહેશે. 
આવી દશામાં દવા સાથે-સાથે દુઆ લેવી ના ભૂલશો. 2015 કન્યા રાશિફળ કહે છે કે જે લોકો પહેલાથી કોઈ રોગથી ગ્રસ્ત છે તેણે વર્ષના આરંભમાં કોઈ પરેશાની નહી આવે. પણ રાહુ કેતુના સાથે-સાથે બૃહસ્પતિના ગોચરના પ્રતિકૂળ હોવાને કારણે વર્ષના બેજાભાગમાં થોડા કષ્ટ શક્ય છે. સંયમિત રહી સ્વસ્થ રહી શકાશે. 
કન્યા રાશિફળ - પ્રેમ અને લગ્ન ભવિષ્યફળ - સામાન્ય રીતે પ્રેમ-પ્રસંગ માટે આ વર્ષ અનૂકૂળ રહેશે. પંચમેશ શનિ પંચમ ભાવને જોશે. આથી કોઈ વિશેષ નકારાત્મક ફળ નહી મળશે. પણ પ્રેમ-સંબંધોમાં બિનજરૂરી જિદ કે ઈગોન ચકકરમાં સંબંધોને બગડવાથી બચાવું પડશે. જો તમે લગ્ન યોગ્ય છો તો ક્ન્યા 2015 રાશિફળ મુજબ સગાઈના યોગ બને છે. અને જો તમે પરણેલા છો તો જીવનસાથી સાથે ફરવા જવાનો અવસર મળશે. પણ કેતુની સપ્તમમાં ઉ૧પસ્થિતિને જોતા જીવનસાથીના સ્વાસ્થ્યને  લઈને સચેત રહેવુ પડશે. અને કોઈ પ્રકારના વિવાદથી બચવું પડશે. વર્ષના બીજા ભાગે વધારે સંયમની જરૂરિયાત છે. 

કન્યા રાશિફળ 2015- કાર્યક્ષેત્ર ભવિષ્યફળ - ક્ન્યા રાશિફળ 2015 કહે છે કે વર્ષ પહેલાં ભાગમાં તમે નોકરી કે ધંધામાં કોઈ સારું કરવાનો પ્રયાસમાં રહેશો. નવા ઉદ્યોગો અને વ્યવસાયથી જોડાવાનો અવસર મળશે. નોકરીની સ્થિતિ સારી રહેશે. નવા પરિવર્તન કે નવા કામની શરૂઆત થશે. જો તમે નોકરીમાં ફેરફાર કરવા ઈચ્છો છો તો આ વર્ષ આ કામ માટે તમને સારા મદદગાર રહેશે. વર્ષના બીજા ભાગમાં વિદેશીઓ કે સદૂર સ્થળ પર રહેતા લોકોથી તમને વ્યવસાયિક સંબંધ મજબૂત થશે. તમે કોઈ નવા કામની શરૂઆત પન કરી શકો છો. આમ તો વર્ષના બીજા ભાગમાં સમજદારીથી કામ કાઢવાની જરૂરિયાત રહેશે.  કન્યા ભવિષ્યફફળ 2015 તમને સચેત કરે છે કે આ સમયે ઝડપીથી કામ ન લેવું . કોઈની સાથે ચર્ચામાં ગુંચવશો નહી. કોશિશ કરવું કે તમારું કામ સારી રીતે કરો. 
 
કન્યા રાશિફળ 2015 : આર્થિક ભવિષ્યફળ  - વર્ષનું પ્રથમ ભાગ 2015 કન્યા રાશિફળના દ્ર્ષ્ટિકોણથી આવક માટે અનૂકૂળ છે.એટલે કે આ સમયે તમારી આવકમાં વૃદ્ધિ થઈ શકે છે. સતત થતી આવકના કારણે તમે બચતમાં પણ સફળ રહેશો. જો તમારી પાસે કોઈ જૂનો કર્જ છે તો વર્ષના પહેલા ભાગમાં તેને ચૂકવવાની કોશિશ કરો કારણ કે વર્ષના બીજા ભાગે થોડા નવા કામની શરૂઆત કરવાને કારણે તમને સંચય કરેલ ધનનો ખર્ચ કરવું પડી શકશે. કન્યા રાશિફળ 2015ના મુજબ ,જો તમારા 
કે તમારા કામનો કોઈ સંબંધ વિદેશથી છે તો વર્ષના બીજા ભાગમાં ત્યાંથી કમાણી થઈ શકે છે. 
 
 
કન્યા રાશિફળ 2015 : શૈક્ષિક ભવિષ્યફળ 
કન્યા ભવિષ્યફળ 2015 જણાવે છે કે અભ્યાસ માટે વર્ષનો પ્રથમ ભાગ અનૂકૂળ છે. આથી શીખવા અને શીખડાવવા માટે વર્ષનો પ્રથમ ભાગ અપેક્ષાકૃત સારું રહેશે. કારણ કે વર્ષના બીજા ભાગમાં બૃહસ્પતિ તમારા બારમા ભાવમાં રહેશે અને પંચમ દ્રષ્ટિથી ચતુર્થ ભાવને જોશે. આથી ઉચ્ચ શિક્ષા અને વિદેશમાં શિક્ષા લેવા માટે તો આ અનૂકૂળ રહેશે પણ પ્રારંભિક શિક્ષા લેતા વિદ્યાર્થિયો માટે મેહનત થોડી વધારે પડી શકે છે.વધારે પડી શકે છે. આથી વર્ષના પહેલા ભાગથી શિક્ષાનો સ્તર આટલું સારું કરી લો કે બીજા ભાગમાં વધારે પરેશાની ન થાય.  
 
કન્યા રાશિફળ 2015 રાશિફળ: ઉપાય 
માથા પર કેસરનો ચાંદલા કરો
વહેતા પાણીમાં દર ચૌથા મહીના ચાર નાળિયેર વહાવો. 
આશા છે કે તમે તમારા આવતા વર્ષને તમારી આર્થિક ,પારિવારિક કાર્યક્ષેત્ર વગેરે ભવિષ્યફળ  મુજબ નિયોજિત કરશિ અહીં આપેલા ઉપાય તમારી આ વર્ષ મદદ કરશે.