શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2015
Written By
Last Modified: ગુરુવાર, 25 જૂન 2015 (16:44 IST)

Astrology tips: આ નાના કામથી દિવસ બનશે સારું

જો તમને આવું લાગી રહ્યું છે કે તમારી કિસ્મત ખરાબ ચાલી રહી છે અને બધા કામ બગડી રહ્યા છે તો આ નાના મફતના ઉપાય તમારા કામ આવી શકે છે એમાં તમને કોઈ પૂજા પાઠ કે કોઈ ખાસ કાર્ય નહી કરવું પડે . 
 
આવી રીતે થશે દિવસ સારું અને બનશે બધા કામ 
 
તમે સવારે દરરોજ સ્નાન પછી એક સુંદર સાફ વાસણમાં તાજા પાણી ભરો અને એમાં થોડા સફેદ ફૂલ અને ચમેલી , મોગરા વગેરે નાખી ઘરના મુખ્ય  બારણા પર મૂકી દો. આ રીતે રાખો કે જ્યારે પણ તમે ઘરથી બહાર નિકળો તો તમારી નજર એના પર જરૂર જાય. આવું કરવાથી થોડા જ દિવસોમાં બધા બગડેલા કામ પોતે બનવા લાગશે અને તમારી સૂતેલી કિસ્મત પણ જાગી જશે.