શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2015
Written By
Last Modified: સોમવાર, 30 નવેમ્બર 2015 (14:52 IST)

ઉપાય- ઘરમાં રાખો લીમડાના લાકડીથી બનેલી ગણેશ પ્રતિમા

ઘણા જ્યોતિષીય ઉપાયોમાં વનસ્પતિઓ જેમ કે છોડના મૂળ , ડાળીની લાકડી વગેરેના પ્રયોગ કરાય છે. જ્યોતિષ શાસ્ત્ર  મુજબ ઘરમાં લીમડાના ઝાડને લાકડીથી નિર્મિત શ્રીગણેશની મૂર્તિની સ્થાપના કરાય તો બધા પ્રકારની મુશ્કેલીઓ પોતે નષ્ટ થઈ જાય છે અને ઘરમાં સુખ શાંતિ રહે છે. જાણો લીમડાની લાકડીથી બનેલી મૂર્તિના બીજા લાભ 
 
1. જો કોઈ ખાસ કાર્ય માટે કયાં જઈ રહ્યા છો તો લીમડાની લાકડીના બનેલા શ્રીગણેશની મૂર્તિનો પૂજન કરો. કાર્યમાં સફળતા જરૂર મળશે. 
 
2. જો તમારા કોઈ કામ ઘણા સમયથી રોકાયેલા છે તો પહેલા લીમડાની લાકડીના બનેલા  શ્રીગણેશની મૂર્તિના પૂજન કરો. કાર્યમાં સફળતા જરૂર મળશે આ ઉપાય રોજ કરો. આથી તમારા રોકાયેલા કામ જલ્દી થવાના યોગ બનશે. 
 
3. જો ઘરમાં કોઈ ઉપરી મુશ્કેલીઓના પડછાયા હોય તો આ ચમત્કારિક પ્રતિભાના પ્રભાવથી દૂર થશે.
 
4. આ પ્રતિમાના ઘરમાં રહેતા કોઈ પ્રકારના ટોના ટોટકાના અસર પણ તમારા ઘર પર નહી થશે અને પરિવારમાં સુખ શાંતિ બની રહે છે.