શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2015
Written By
Last Updated : બુધવાર, 1 જુલાઈ 2015 (12:37 IST)

આ છે જુલાઈની Lucky Dates, આ તારીખ પર રહો સાવધાન

રાશિ મુજબ કોઈ પણ વ્યક્તિના શક્યત ભવિષ્ય વિશે ઘણુ બધુ જાણી શકાય છે. ગ્રહોના આધાર પર આજે અમે તમને બતાવી રહ્યા છે કે રાશિ મુજબ તમારે માટે જુલાઈ 2015ની કંઈ તારીખ શુભ રહેશે અને કંઈ તારીખ પર તમારે સાવધાની રાખવાની છે. રાશિ મુજબ માહિતી આ પ્રકારની છે. 
 
મેષ રાશિ 
શુભ તારીખ - 5, 6, 10, 11, 14, 15
સાવધાની રાખવાની તારીખ - 8, 16, 17, 18, 26, 27, 28
 
વૃષભ રાશિ 
શુભ તારીખ - 7, 8, 12, 13, 16, 17
સાવધાની રાખવાની તારીખ - 1, 2, 10, 19, 20, 28, 29, 30

મિથુન રાશિ 
શુભ તારીખ - 9, 10, 14, 15, 18, 19, 20
સાવધાની રાખવાની તારીખ - 3, 4, 5, 12, 13, 21, 22, 23, 30, 31
 
કર્ક રાશિ 
શુભ તારીખ -  11, 12, 13, 16, 17, 18, 21, 22
સાવધાની રાખવાની તારીખ -  5, 6, 7, 14, 15, 24, 25
 
સિંહ રાશિ 
શુભ તારીખ -  11, 12, 13, 16, 17, 18, 21, 22
સાવધાની રાખવાની તારીખ -  5, 6, 7, 14, 15, 24, 25
 
કન્યા રાશિ 
શુભ તારીખ -  16, 17, 21, 22, 23, 26, 27
સાવધાની રાખવાની તારીખ -  1, 2, 9, 10, 11, 19, 20, 29, 30

તુલા રાશિ 
શુભ તારીખ -  1, 2, 18, 19, 20, 24, 25, 28, 29
સાવધાની રાખવાની તારીખ -  3, 4, 5, 11, 12, 13, 21, 22, 31
 
વૃશ્ચિક રાશિ 
 
શુભ તારીખ -  3, 4, 21, 22, 26, 27, 28, 30, 31
સાવધાની રાખવાની તારીખ -  6, 7, 14, 15, 24, 25
 
ધન રાશિ 
શુભ તારીખ -  1, 2, 20, 21, 25, 26, 29, 30
સાવધાની રાખવાની તારીખ -  4, 5, 12, 13, 14, 23, 24, 31
 
મકર રાશિ 
શુભ તારીખ -  3, 4, 5, 7, 8, 26, 27, 31
સાવધાની રાખવાની તારીખ -  1, 2, 10, 11, 18, 19, 20, 29
 
કુંભ રાશિ 
શુભ તારીખ -  1, 2, 6, 7, 9, 10, 28, 29
સાવધાની રાખવાની તારીખ -  3, 4, 12, 13, 14, 15, 16, 24
 
મીન રાશિ 
શુભ તારીખ -  3, 4, 8, 9, 11, 12, 13, 30, 31
સાવધાની રાખવાની તારીખ - 6, 14, 15, 23, 24, 25