શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2015
Written By
Last Updated : ગુરુવાર, 21 મે 2015 (16:06 IST)

નખ અને વાળ જણાવે છે સ્વભાવ

શરીરના દરેક ભાગ અને અંગ અમારા માટે જરૂરી છે , એ મૃત જ કેમ ન હોય , જેમ કે અમારા નખ અને વાળ . શરીર વિજ્ઞાનના મુજબ અમારા નખ અને વાળ જેની કોશિકાઓથી મળીને બનેલા હોય છે , એ ડેડ સેલ હોય છે. આથી નખ અને વાળ કાપતા સમયે દુખાવા નહી થાય છે. નખ અને વાળ ડેડ સેલથી બનેલા છે , પણ આ અમારા શરીરના મહત્વપૂર્ણ ભાગ છે.  સમુદ્ર શાસ્ત્ર મુજબ કોઈ પણ માણસના નખ અને વાળ જોઈને પણ એના સ્વભાવ વિશે ખૂબ જાણી શકાય છે. નખ અને વાળ મુજબ જાણો કેવા હોય છે કોઈનો સ્વભાવ- 



 
1. જે લોકોના નખ નાના હોય છે , એ કેટલા પણ ઉચ્ચ અને સભ્ય ઘરાનામાં જન્મયા હોય , સમુદ્ર શાસ્ત્ર મુજબ સારા સ્વભાવના નહી હોય છે. એવા માણ્સ અસભ્ય અને સ્વાર્થી હોય છે. અ પોતાના હિત સાધવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. 
 
2. બે મુખ વાળા વાળ - સમુદ્ર શાસ્ત્ર મુજબ માણસના માથામાં એક રોમકૂપમાં એક વાળ હોવા જ શુભ હોય છે . એ વાળ જ ઉત્તમ હોય છે. પણ જોએ કે વાળમાંથી ઘણી શાખાઓ નિકળતી હોય , તો એવા માણસના સ્વાસ્થય પર ખરાબ અસર રહે છે. એવા લોકો બે વિચારધારાઓમાં ફંસાયેલા રહે છે. કોઈ પણ નિરણય સુધી નહી પહોંચી શકતા , જેથી એન સફળતા નહી મળતી. 
 
3. નાના અને પીળા નખ વાળા-  માણસ કામચોર કે આળસુ સ્વભાવને દર્શાવે છે. જયારે ગોળાકાર નખવાળા માણસ દૃઢ વિચારો અને તરત નિર્ણય લેવાની ક્ષમતાને જણાવે છે. 
 
4. પાતળા અને લાંબા નખવાળા માણસ જલ્દી નિર્ણય નહી લઈ શકતા અને એની પ્રવૃતિના કારણે ઘણી વાર એને નુકશાન ભોગવું પડે છે. એવા લોકોને નશાની ટેવ હોય છે. એના પરિવારવાળા એવા લોકોથી પરેશાન રહે છે. 

5. નાના નખ અને ગાંઠદાર આંગળીઓ હોય તો એવા લોકો પોતાના લાઈફ પાર્ટનરના ઈશારા પર નાચે છે. પણ એ ચરિત્રના સારા હોય છે , પણ એના પર પૂર્ણ રૂપથી વિશવાસ નહી કરી શકાય છે. 
 
6. કઠણ નખવાળા માણસ ઝગડાલૂ પ્રવૃતિના સાથે પોતાની જિદના પાકા હોય છે. એ જે નક્કી કરે લે છે , એ કરીને જ માને છે. પછી એ ખોટું હોય કે સહી એની કોઈ દરકાર નહી લેતા. 
Nail



7. આ લોકો જેના નખ પહોળાઈથી વધારે લાંબા હોય તો એવા લોકો હમેશા આગળ વધવાવાળા હોય છે. એ પોતાના જીવનમાં ખૂબ ઉન્નતિ કરે છે. એ પોતાના કર્ત્વયોને સારી રીતે સમઝે અને એને પૂરા પણ કરે છે. 
 
8. તમારી નાની આંગળી એટલે કે લિટિલ ફિંગર કે નખ પર નાના ડાઘ થવા લાગે તો સમઝો કે તમને ધન લાભ અને સફળતા મળવાવાળી છે અને તમને વિચારેલા કામ પૂરા થવા વાળા છે. 
 
9. પહેલી આંગળીના નખ પર પણ સફેદ ડાઘ થવું સારા ગણાય છે . એમાં આ ઈશારા હોય છે કે તમને વિચારેલા કામમાં ફાયદા મળવા વાળા છે.
 
10.અંગૂઠાના નખ પર થતા સફેદ ડાઘ પ્યારમાં મળતી સફળતાની તરફ ઈશારા કરે છે, પણ ઘણી વાર આ સફેદ ડાઘ બદનામીના સંકેત પણ હોય છે. 
 
11. જો તમારી હાથની આંગળીના નખની જડમાં ચંદ્રમા જેવા આકાર બને તો તમારા અચાંક ધન લાભ થવાના પણ 
 
12. ટેઢે અને અસામાન્ય નખવાળા લોકોની માનસિક સ્થિતિ અચાંનક બદલીને હિંસક થઈ  જાય છે. એવ લોકોથી બચીને જ રહેવા જોઈએ. ધબ્બ્બેદાર નખવાળા લોકોમાં ક્યાં ને ક્યાં અપરાધિક ટેવ છુપાયેલી હોય છે. 
 
વાળ- જે માણસના વાળ કાળા હોય છે , એ માનસિક રૂપથી પૂર્ન સ્વસ્થ , કર્મઠ વિશ્વાસ કરવા યોહ્ય અને ઉચ્ચ જીવન શક્તિવાળા હોય છે અને જે માણસના વાળ 
 
ઓછા ઉમ્રમાં જ સફેદ થઈ જાય છે   , એ માનસિક રૂપથી અપેક્ષાકૃત નબળા હોય છે. 
 
2 જેના વાળ પાતળા હોય છે , તેના સ્વભાવ ઉત્તમ હોય છે . અને એ માણસ ઉદાર ,પ્રેમી દયાળુ  , સંકોચી અને સંવેદનશીલ પણ હોય છે. એના વિપરીત 
 
જેના વાળ જાડા અને કડક હોય છે ઉત્તમ સ્વાસ્થય અને ઉચ્ચ જીવનશક્તિ હોય છે. 
 
3. સરળ , સીધા વાળ આત્મસંરક્ષણ , સરળ સ્વભાવ , સીધી કાર્યપ્રણાલી અને સ્પષ્ટવાદિતાના સૂચક છે. જો વાળમાં સરળતાની અપેક્ષા લહેરાતા હોય તો 
 
એવા માણસ વિનમ્ર સભ્ય કળાપ્રેમી સાચા મિત્ર અને દયાળુ હોય છે. 
 
4. કાળા , ચિકના , મુલાયમ આર્કષક અને સરળ વાલ મહિલાઓને સૌભાગ્ય , સંપતિ અને સ્વાસ્થય આપે છે. જ્યારે પીળા  , લાલ કર્કશ સૂકા અને નાના 
અને વિખરેલા વાળ વાળી મહિલાઓ સદૈવ દુખી રહે છે. 
5. ગહરાવાળા લોકો વિદ્યાપ્રેમી હોય છે. જે માણસ માથા પર બહુ ઓછા વાળ હોય , એ સંપતિવાન કે ખૂબ દરિદ્ર હોય છે.