સોમવાર, 20 મે 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જ્યોતિષશાસ્ત્ર
જ્યોતિષવિજ્ઞાન
જ્યોતિષ 2017
Written By
Last Updated :
રવિવાર, 8 જાન્યુઆરી 2017 (07:19 IST)
રવિવારે રાશિ મુજબ કરો આ ઉપાય , 2017માં નસીબ જાગશે
મેષ - બળદને જવ ખવડાવો
વૃષભ - મંદિર કે કોઈપણ ધાર્મિક સ્થળ પર સફેદ ધ્વજા ચઢાવો.
મિથુન - ગાયને લીલા મગની દાળ ખવડાવો.
કર્ક - પંચામૃતથી શિવલિંગનો અભિષેક કરવા ઉપરાંત નાગ દેવનુ પૂજન કરો.
સિંહ - એક મુઠ્ઠી જવ લઈને ગૌ મૂત્રથી સાફ કરો અને તેને લાલ કપડામાં બાંધી દો.
કન્યા - હાથી દાંતથી નિર્મિત કોઈપણ વસ્તુ સદા પોતાની પાસે રાખો
તુલા - હનુમાનજીને લાલ ચંદન અર્પિત કરો.
વૃશ્ચિક - ગૌ મૂત્રથી સ્નાન કરવા ઉપરાંત તેને પીવો.
ધનુ - વહેતા જળમાં જવ પ્રવાહિત કરો.
મકર - રુદ્ર ભગવાનના મંદિરમાં રુદ્રાભિષેક કરવા ઉપરાંત રુદ્ર પાઠ કરો.
કુંભ - રાત્રે સૂતી વખતે માથા પાસે એક વાડકી દૂધ મુકો. સવારે એ દૂધ કૂતરાને પીવડાવો.
મીન - માછલીને લોટની ગોળીઓ ખવડાવો.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ
હવામાન વિભાગની આગાહી બાદ આજથી રાજ્યભરમાં મહત્તમ તાપમાનનો પારો ઊંચકાયો છે. હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ આગાહી કરવામાં આવી હતી કે, રાજ્યભરમાંથી વાદળો દૂર થતાં તાપમાનનો પારો ઊંચો જશે. જેને પગલે આજે રાજ્યમાં આગામી 5 દિવસ માટે હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યું છે
અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો
આજે સમગ્ર દેશ સહિત ગુજરાતના તમામ મદરેસાઓમાં સરવે હાથ ધરવામાં આવ્યો છે. વડોદરા શહેર અને ગીર સોમનાથ જિલ્લામાં 40 જેટલી સ્કૂલોમાં કામગીરી હાથ ધરાઈ છે. અમદાવાદના દરિયાપુરમાં એક સ્કૂલના આચાર્ય સરવે કરવા જતા ટોળાએ તેમના પર હુમલો કર્યો છે
પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી ટાણે રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો સામે કરેલા નિવેદન બાદ સમગ્ર રાજ્યમાં ક્ષત્રિયો રોષે ભરાયા હતાં. ક્ષત્રિયોની સંકલન સમિતીએ ચૂંટણી પૂર્ણ થતાં જ જાહેરાત કરી હતી કે, આંદોલનને વિરામ આપીએ છીએ પણ આંદોલન પુરૂ નથી થયું
અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી
સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ સુવિધાઓમાં સતત સુધારાઓ કરી રહ્યું છે. તાજેતમાં એરપોર્ટ પર ટર્મિનલ 2 પર નવીનતમ પાંચ નવા પાર્કિંગ સ્ટેન્ડનો ઉમેરો કરવામાં આવ્યો છે,
ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવી હતી. બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ આચરનાર વિદ્યાર્થીઓ સામે બોર્ડ દ્વારા પગલા લેવામાં આવ્યા હતા. ત્યારે રાજ્યમાં ધોરણ 10 અને 12ની પરીક્ષામાં કોપી કેસની સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે.
નવીનતમ
15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ
આજે તમે વ્યવસાયમાં આયોજનપૂર્વક કામ કરશો. નાના બાળકો તેમના મિત્રો સાથે રમવા માટે પાર્કમાં જશે. ઉપરાંત, તે આજે આનંદ માણશે. પરિવારનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે. આ રાશિના જે લોકો પાસે રેસ્ટોરન્ટ છે, તેમની સંપત્તિમાં વધારો થવાની સંભાવના છે
14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે
આજનો દિવસ તમારા માટે ખુશીઓથી ભરેલો રહેશે. તમારું કોઈ કામ જે લાંબા સમયથી પૂરું નહોતું થઈ રહ્યું હતું તે આજે કોઈ સહકર્મીની મદદથી પૂર્ણ થશે. આજે તમે તમારા માતા-પિતા માટે આશ્ચર્યજનક યોજના બનાવશો,
13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે
આજનો દિવસ તમારા પરિવાર માટે નવી ખુશીઓ લઈને આવવાનો છે. તમારા બાળકની સફળતા તમને ખુશ કરશે, લોકો તમને અભિનંદન આપવા તમારા ઘરે આવશે. ઘરે નાની પાર્ટીનું આયોજન કરવાથી તમને પૈસા ખર્ચ થશે, ખર્ચની વિગતો તૈયાર કરવી સારું રહેશે.
Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ
Vastu Tips: આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે દક્ષિણ દિશામાં ટોયલેટ બનાવવાની વાત કરીશું. જો તમારા ઘરની દક્ષિણ દિશામાં ટોયલેટની સંભાવના હોય તો તેને દક્ષિણ અને દક્ષિણ-પશ્ચિમની વચ્ચે શિફ્ટ કરવાનો પ્રયાસ કરો. ડાયરેક્ટ દક્ષિણ દિશામાં ટોયલેટ બનાવવાથી કીર્તિ અને સંપત્તિની ખોટ થાય છે
આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ
આ અઠવાડિયે મેષ રાશિના જાતકોએ પોતાના જીવનસાથી સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર કરવો પડશે. જો તમે આ ન કરો તો, બિનજરૂરી તકરાર ઊભી થઈ શકે છે