શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Updated : બુધવાર, 31 મે 2017 (18:08 IST)

Monthly Astro 2017 - જૂન રાશિફળ 2017 - કેવો રહેશે જૂન મહિનો તમારે માટે

.
જૂન 2017ના મહિનામાં તમારા સિતારા તમારા માટે શુ નવુ લાવશે.  અહી અમે તમને તે બતાવવા જઈ રહ્યા છીએ. હંમેશાની જેમ અમારા પાઠકોને માસિક રાશિફળ પ્રદાન કરતા આજે અમે વર્ષના છઠ્ઠા મહિનામાં મતલબ જૂન મહિનાની ગ્રહીય સ્થિતિયો સાથે તમને પરિચિત કરાવીશુ.  તો આગળની સ્લાઈસમાં ક્રમાનુસાર મેળવો તમારુ માસિક રાશિફળ... 
 
 
1. મેષ રાશિ - મેષ રાશિના જાતકોને આ મહિને કેરિયરના ક્ષેત્રમાં કોઈ નવી સફળતા હાથ લાગી શકે છે. ઓફિસમાં કોઈ ઉચ્ચ અધિકારીની સાથે વાતચીત કે સારો તાલમેલ બેસી શકે છે. પણ આ મહિનો તમારા સ્વાસ્થ્ય માટે અનુકૂળ નથી. પગ સાથે જોડાયેલ કોઈ સ્મસ્યા હોઈ શકે છે. બિઝનેસ કરનારાઓ માટે  સારા સમાચાર મળી શકે છે. આ રાશિના જાતકોના વૈવાહિક જીવન સુખી રહેશે. 
 
2. વૃષ રાશિ - આ મહિનો તમારે માટે ટેંશનની સમસ્યા બની શકે છે. ગ્રહોની ખરાબ સ્થિતિ તમારા સ્વભાવ પર ઊંડી અસર બનાવશે જેને કારણે કેટલાક ચિડચિડા કે ગુસ્સેલ થઈ શકો છો. ધ્યાન રહે આ મહિને કોઈને પૈસા ઉધાર ન આપો. નોકરી કરતા લોકો માટે આ મહિનો ટેંશન વાળો રહેશે. 
 
મિથુન રાશિ - મિથુન રાશિના જાતકો માટે આ મહિનો જ્યોતિષની નજરે મળતાવડો રહેશે. તમને નવી તકો પ્રાપ્ત થશે. પણ તેને પૂર્ણ કરવામાં તમારી તરફથી જ આળસ દેખાશે. મહિનાના અંતમાં આર્થિક સંકટ ન થાય તેથી ફાલતૂ ખર્ચથી બચો. જીવનસાથીનો આ મહિને સપોર્ટ મળશે. 
 
 

4. કર્ક રાશિ - કર્ક રાશિના જાતકોના કેરિયરમાં આ મહિને ઉછાળો જોવા મળી શકે છે. કોઈ ઊંચા પદ કે કામની જ પ્રક્રિયામાં વિદેશ  યાત્રા બની શકે છે. નવા લોકો સાથે મુલાકાત થશે. જેને કારણે જીવનમાં નવો મોડ આવશે. આ મહિને આર્થિક રૂપે તમે મજબૂત રહેશો. સાથે જ વૈવાહિક જીવનમાં ખુશાલી ભર્યો રહેશે. 
 
5. સિંહ રાશિ - સિંહ રાશિના જાતકો આ મહિને પોતાની સંતાનની તરફથી કોઈ મોટી ખુશખબરી મળી શકે છે. આ ઉપરાંત ગ્રહોની શુભ સ્થિતિ તમારા કેરિયરમાં નવી તક અપાવશે.  ઓફિસમાં બધા તમારા કામની પ્રશંસા કરશે અને કદાચ આ જ સમય છે જ્યારે તમે બદલીને કોઈ મોટી તકને તમારા હાથમાં લઈ શકો છો. આ મહિને કોઈ લકઝરી આઈટમ ખરીદી શકો છો. 
 
. કન્યા રાશિ - જો તમે કન્યા રાશિના જાતક છો તો આ મહિનો તમારે માટે ન તો ખરાબ છે કે ન તો વધુ સારો. એક બાજુ જ્યા કેરિયરમાં સુધાર આવશે તો સાથે જ અચાનક ક્યાકથી ધન લાભ પણ થશે. બીજી બાજુ તમને કેટલીક બીમારીઓ જકડી શકે છે.  જેને કારણે ખૂબ ધન ખર્ચ થઈ શકે છે. તેથી અત્યારથી જ તમારા ખાવા પીવાનો ખ્યાલ રાખો. 
 
 
 

 તુલા રાશિ - તુલા રાશિના જાતકો આ મહિને આર્થિક રૂપથી લાભ થશે. નોકરી કરતા લોકોની આવકમાં સુધાર થશે. પણ તમને અજાણ્યા લોકોથી બચીને રહેવુ પડશે. કોઈપર જલ્દી વિશ્વાસ કરવાથી બચો. આ મહિને વધુ તૈલીય ખાવાથી બચો. તમારુ આરોગ્ય બગડી શકે છે. 
 
 
9. વૃશ્ચિક રાશિ - આ મહિને નવા લોકો મળશે.  નવા મિત્ર મળશે જે આગળ જઈને એક ઊંડો સંબંધ સ્થાપિત કરશે.  લાંબા સમયથી જો આરોગ્ય સારુ નથી તો આ મહિને તમારા આરોગ્યમાં થોડો સુધાર જરૂર થશે. સૌથી સારી વાત એ છે કે આ મહિને તમારુ કેરિયર ઉત્તમ રહેશે. તમારી આધ્યાત્મિક જિજ્ઞાસા વધશે.  આ મહિને કોઈ આર્થિક લાભ થઈ શકે છે. 
 
10. ધનુ રાશિ - ધનુ રાશિના જાતકો માટે આ મહિનો અશુભ રહેશે. આ મહિનામાં તમને ખૂબ વધુ આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. સાથે જ ગ્રહોની અશુભ સ્થિતિ તમારા સ્વાસ્થ્ય પર પણ પ્રભાવ નાખશે. નોકરિયાત માટે તો ઓફિસમાં પરેશાનીઓ ઉભી થશે જ પણ  બિઝનેસવાળા માટે પણ આ મહિનો યોગ્ય નથી. કોઈ મોટા આર્થિક રોકાણ કરવાથી બચો. 
 
11 કુંભ રાશિ - આ મહિનો તમારે માટે વીતેલા બધા મહિનાની તુલનામાં સર્વશ્રેષ્ઠ કહેવાશે. તમને એટલી ખુશી મળશે કે તમે વિચારી પણ શકતા નથી. પણ કોઈ ખાસ મિત્ર કે જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. જેને ઉકેલવા માટે કદાચ તમને ખૂબ મહેનત કરવી પડે. 
 
 
મીન રાશિ - ધનની વાત કરીએ તો મીન રાશિના જાતકો આ મહિને પૈસાનો ખૂબ લાભ થશે. પણ શારીરિક મુશ્કેલીઓને જોવા મળી શકે છે. તેથી મીન રાશિના જાતકો આ મહિને કોઈ પણ હાલતમાં તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન કરવી જોઈએ. કારણ કે થોડી બેદરકારી એક મોટી દુર્ઘટનાનુ કારણ બની શકે છે.