મંગળવાર, 27 જાન્યુઆરી 2026
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Modified: શુક્રવાર, 5 મે 2017 (13:05 IST)

Jyotish 2017 - આ યોગને કારણે યુવકોને મળે છે Beautiful Wife

જ્યોતિષ
લગ્નની ઈચ્છા દરેક યુવકને હોય છે અને મોટાભાગે છોકરાઓ ઈચ્છે છે કે તેમને સુંદર પત્ની મળે. પણ પુષ્કળ કોશિશ કરવા છતા પણ તેમની ઈચ્છા અધૂરી રહી જાય છે. પણ જ્યોતિષમાં દરેક અશક્ય કાર્યનો ઈલાજ છે. 
 
જી હા જ્યોતિષમાં સુંદર પત્ની મેળવવાની અનેક રીત બતાવી છે.  જે લાભકારી ફળ આપે છે.  શુક્રને લગ્ન માટે સૌથી મહત્વપુર્ણ ગ્રહ માનવામાં આવે છે. 
 
વૈવાહિક જીવનમાં પતિ-પત્નીમાં શારીરિક સંબંધોનું ખૂબ મહત્વ હોય છે. પણ આ માટે શુક્રનું કુંડળીમાં મજબૂત સ્થિતિમા હોવુ જરૂરી હોય છે.  
 
લગ્ન માટે સુંદર યુવતી મેળવવા માટે તમારે જ્યોતિષને યુવતીની કુંડળી બતાવવી જોઈએ અને એ જાણ કરવી જોઈએ કે કુંડળીમાં મંગળ, શનિ, રાહુ, કેતુ કે સૂર્યમાંથી એક પણ ગ્રહ હાજર છે તો તે ખૂબ સારુ છે. 
 
આ ગ્રહો વિશે જાણ થતા જ બધી ચિંતાઓથી મુક્ત થઈ જાવો. કારણ કે તમારા જીવનસાથીની કુંડળી તમારું ઉજ્જવળ ભવિષ્ય બનાવવામાં ખૂબ જ પ્રબળ છે. 
 
પણ ધ્યાન રાખો કે જે યુવતીની કુંડળીમાં જો કર્ક તુલા મિથુન કન્યા રાશીનો મંગળ સપ્તમમાં હોય તો પ્રબળ માંગલિક યોગ બને છે. તેથી આ પ્રકારની કન્યા સાથે વિવાહ ન કરો.