ગુરુવાર, 15 જાન્યુઆરી 2026
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Updated : બુધવાર, 8 માર્ચ 2017 (15:08 IST)

આવા પુરૂષોને મળે છે સસુરાલથી ધન લાભ

આવા પુરૂષોને મળે  છે સસુરાલથી ધન લાભ  Money profit from inlaws    jyotish જ્યોતિષ  હિન્દુ ધર્મ  hindu Dharm Jyotishshashtra
આજના સમયમાં વધારેપણું લોકો એવા હોય છે જે કોઈ ધનવાન યુવતીથી લગ્ન કરવાની ઈચ્છા રાખે છે. પણ આ ઈચ્છા બધાની પૂરી થતી નહી .થોડા જ પુરૂષો હોય છે જેની આ મનોકામના પૂર્ણ થઈ શકે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ કુંડળીમાં થોડા આવા યોગ હોય છે જે જણાવે છે કે છોકરાનો લગ્ન  કોઈ અમીર ઘરમાં થશે કે નહી . 
 
લગ્ન સંબંધી આ કામનાઓ પૂર્ણ કરવા માટે અને સુખ મેળવવા માટે ગુરૂ ગ્રહનો વિશેષ પૂજન કરવો જોઈએ. દર ગુરૂવારે શિવલિંગ પર હળદર અને ચણાની દાળ અર્પિત કરો. બેસનના લાડૂનો ભોગ લગાવો. 
 
કુંડળીમાં કોઈ ખાસ યોગ બને છે જેના અધ્યયનથી લગ્ન અને ધન સંબંધી પ્રશ્નોના ઉત્તર મળી જાય છે.અહીં જાણો કુંડળીના એવા યોગ જે જણાવે છે કે કોઈ પુરૂષને અમીર સસુરાલ મળશે કે નહી...
 
* જો કોઈ છોકરાની કુંડળી એટલે ચતુર્થ ભાવનો સ્વામી કે દ્વિતીયેશ એટકે બીજા ભાવનો સ્વામી સપ્તમ હોય એટલે તેના પર શુક્રની દ્રષ્ટિ કે શુક્ર સાથમાં હોય તો એવા  લોકોના લગ્ન અમીર ઘરમાં થવાની શકયતા રહે છે. 
 
* જો કોઈ છોકરાની  કુંડળીમાં ચંદ્ર ગ્રહ સપ્તમેશ એટલે સપ્ત્મ ભાવનો સ્વામી ગ્રહ ચંદ્ર ધન ભાવમાં હોય તો એવા છોકરાનો સસુરાલ પૈસાવાળો થઈ શકે . 
 
* જો કોઈ માણસની કુંડળીમાં બીજા સ્થાનનો સ્વામી સપ્ત્મમા6 બેસો હોય કે તેના પાર શુક્રની દ્ર્ષ્ટિ હોય તો એવા વરને સારો સસુરાલ મળે છે.
 
* જ્યારે કુંડળીમાં ચતુર્થ સ્થાનનો સ્વામી સપ્ત્મમાં  અને સપ્ત્મનો સ્વામી ચતુર્થ ભાવમાં હોય તો સસુરાલથી લાભ મળે છે. 
 
* કોઈ માણની કુંદળીએમાં સપ્તમેશ એટલે સપ્ત્મ ભાવનો સ્વામી અને ધનેશ એટલે ધન ભાવનો સ્વામી ઈશભાવમાં હોય કે એક રાશિ પર હોય અને તેના પર શુક્રની નજર હોય તો છોકરાનો લગ્ન અમીર ઘરમાં હોઈ શકે છે. 
 
* કોઈ કોઈ છોકરાની કુંડળીમાં ભાગ્ય સ્થાન પ્રબળ છે તો તેના લગ્ન કોઈ અમીર છોકરી સાથે થવાના યોગ બને છે. 
 
ધ્યાન રાખો કે આ જણાવેલ ગ્રહ યોગ બીજા કોઈ ગ્રહોની સ્થિતિ અને કુંડળીની બીજી દશાઓથી બદલી પણ શકે છે.