ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Modified: ગુરુવાર, 7 સપ્ટેમ્બર 2017 (11:12 IST)

આજની રાશિ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (07/09/2017)

મેષ - મહત્વપૂર્ણ સમય લાભ ઉઠાવો.   જરૂરી કામ બપોર સુધી પતાવી લો. પ્રયાસોમાં અવરોધ આવશે. વિરોધી વર્ગ પરેશાનીઓ ઉભી કરશે.  
શુભ અક 8 શુભ રંગ કાળો 
 
વૃષભ - સુખદ યાત્રાની તક મળશે. દાંમ્પત્ય જીવન અનુકૂળ રહેશે.  પરિશ્રમના સારા પરિણામ મળશે. ભૌતિક સુખ સુવિદ્યામાં વધારો થશે.
શુભ અંક 5 શુભ રંગ લીલો 
 
મિથુન - ગૃહકલેશ પરેશાન કરશે. ગૃહ સ્થિતિ ખર્ચીલી સાબિત થશે. વેપારમાં વિશ્વાસપાત્ર વ્યક્તિ દગો કરશે. તેથી સાવધ રહીને કામ કરો.
શુભ અંક 4 શુભ રંગ આસમાની 
 
કર્ક - લકઝરી સાધન પ્રાપ્ત થશે. લાભદાયક કાર્યની પૂર્ણતા પર મન ખુશ રહેશે. દુર્ભાગ્યથી ચોક્કસ મુક્તિ મળશે. શાખ વધશે.  
શુભ અંક 1 શુભ રંગ મરૂણ 
 
સિંહ - બીમારીને કારણે થતા ખર્ચથી દુખી રહેશો. કેરિયરના મામલે નવી રણનીતિ અપનાવવી પડશે. નિયોજીત યોજનાઓ પર અમલ કરશો.
શુભ અંક 9  શુભ રંગ છે લાલ 
 
કન્યા - સ્થાયી વ્યવસાયથી લાભ થશે. વડીલોની સેવામાં રૂચિ વધશે. બપોર પછી પ્રયાસ અને દોડભાગ વ્યર્થ સાબિત થશે. ધનહાનિના યોગ છે.
 શુભ અંક 4 શુભ રંગ - આસમાની 
 
તુલા - વ્યવ્હાર અને વિચારથી લોકો પ્રભાવિત થશે. કોઈ પ્રભાવશાલી વ્યક્તિ મદદરૂપ સાબિત થશે.  મુશ્કેલ અને ગુંચવાયેલા કાર્યમાં સફળતા મળશે.  
શુભ અંક 5 શુભ રંગ લીલો 
 
વૃશ્ચિક - સોઝ બુઝથી કાર્ય સફળ થશે. સર્વ કાર્ય સુગમ બનશે. નોકરીમાં ઉન્નતિના સંકેત છે. અધિકારી વર્ગથી સહયોગ મળશે.  
શુભ અંક 8 શુભ રંગ કાળો 
 
ધનુ - શત્રુ તમારા પર હાવી રહેશે. ષડયંત્રોથી સતર્ક રહો. લાભા મેળવવામાં અવરોધ આવશે. મહત્વપૂર્ણ કાર્ય સફળ રહેશે.  જીવનમાં ઉત્સાહ બન્યો રહેશે.  
શુભ અંક 2 શુભ રંગ સફેદ 
 
મકર - ઘરમાં કાર્ય સિદ્ધ થશે. અચાનક કામ અટકી પડવાથી પરેશાન રહેશો. વ્યક્તિ વિશેષનો સહયોગ છતા કામ નહી બને.  
શુભ અંક 7 શુભ રંગ ગ્રે 
 
કુંભ - કેરિયરમાં પ્રગતિથી ધન લાભ થશે. અધિકારી વર્ગ કામકાંજની પ્રશંસા કરશે. ચંચળ મનને કંટ્રોલ કરો. બિનજરૂરી વિવાદથી બચો. 
 
શુભ અંક 7 શુભ રંગ ગ્રે 
 
મીન - લંબાયેલા કાર્યોની પૂર્ણતાથી ખુશી મળશે. ધન કોષની વૃદ્ધિ સાથે જ લાઈફસ્ટાઈલ પર ખર્ચ વધશે.  મોટી પ્રોફેશનલ સક્સેસ મળશે.  
શુભ અંક 2 શુભ રંગ સફેદ 
 
તો મિત્રો આ હતુ તમારુ આજનુ રાશિફળ તમારી રાશિ વિશે વધુ જાણવા માટે અમારી વેબસાઈટ ગુજરાતી  વેબદુનિયા ડોટ કોમ પર ક્લિક કરો અને આ જ રીતે જોડાયેલા રહો અમારી સાથે ફેસબુક લાઈવ પર