મંગળવાર, 13 જાન્યુઆરી 2026
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Modified: સોમવાર, 27 માર્ચ 2017 (13:05 IST)

29 માર્ચથી હિન્દુ નવવર્ષ, જાણો તમારી રાશિ માટે કેવું રહેશે નવું વર્ષ (see video)

video astrology 2017
મેષ રાશિ-  આ રાશિનો સ્વામી મંગળ છે અને આ વર્ષનો રાજા પણ મંગળ છે. આ વર્ષ નાણાકીય સ્વરૂપથી વધુ ફળ આપનારો   હોઈ શકે છે. કાર્યની અધિકતા રહેશે અને  રાજનીતિક રૂપથી સફળ રહેશે.  મંત્રી ગુરૂ પણ રાશિનો સ્વામી મિત્ર હોવાથી આવકની બાબતમાં સફળ રહેશો. કાર્યમાં આવી રહેલ બધા અવરોધો સમાપ્ત થઈ જશે.