સાપ્તાહિક રાશિફળ -આ અઠવાડિયા ઘણા સ્ત્રોતોથી આ રાશિવાળાને મળશે લાભ (9 થી15એપ્રિલ)

Last Updated: રવિવાર, 9 એપ્રિલ 2017 (09:34 IST)
તુલા- આ સમયે કોઈ સરકારી કામ હોય તો સફળતાપૂર્વક પૂર્ણ થશે. કોઈ પ્રકારની સમસ્યાનો વાતચીતથી સમાધાન કાઢી શકશો. લાંબા સમયેથી લંબિત પડેલા કામનો નિપટારો થવાની શક્યતા છે. આર્થિ વિષયમાં આ સમયે ખૂબ ઉત્તમ થશે. આવક અને ખર્ચ સમાન પ્રમાણમાં જોવા મળશે. અપ્રત્યાશિત સ્ત્રોતોથી લાભ થવાની શકયતા છે. સમસ્યાઓને દૂર કરવા માટે પરિવારના સભ્યોની સાથે બેસીને તેનો ઉકેલ કરી શકશો. દરેક કામ સમય પર પ્ૂર્ણ થવાથી આનંદ અનુભવ
થશે. થશે. ધન્ની કમી દૂર થવાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે.વૃશ્ચિક- આ સમયે શુક્ર તમારી રાશિથી પાંચમા ઘરમાં ભ્રમણ કરી રહ્યા છે. શુક્રથી તમારી ઉચ્ચ રાશિમાં હોવાથી પ્રેમ સંબંધની શકયતા વધારે રહેશે. લગ્નના ઈચ્છુક માટે લગ્નના વિષયમાં આ સમયે ઉત્તમ રહેશે. સાર્વજનિક જીવનમાં સક્રિયતા વધશે. આયાત-નિર્યાતના કાર્ય કે જે મલ્ટીનેશનલ કંપનીથી સંકળાયેલા જાતકો માટે આ સમયે પ્રગતિકારક જોવાઈ રહ્યા છે. અઠવાડિયાના મધ્યમાં તમારા ખર્ચ સ્થાનમાં સ્થિત ચંદ્ર માનસિક બેચેની આપી શકે છે. અઠવાડિયાના મધ્યને મૂકી દે તો આર્થિક આવકના પ્રમાણ કુલ મિલાવીને સરસ રહેશે.

ધનુ- અઠવાડિયાની શરૂઆતનો એકાદ દિવસ થોડા માનસિક બેચેની વાળું રહેશે.
પણ જેમ -તેમ સમય પસાર થઈ જશે આમ તો તનાવ ઘટશે. આ સમયે પરિવાર સ્થાનમાં શુક્ર , લગ્ન સ્થાનમાં શનિ અને કર્મ સ્થાનમાં ગુરૂ વક્રી ચાલી રહ્યા છે. આ ત્રણે વિષયમાં અપેક્ષાથી ઓછું ફળ મળવાની શકયતા ને જોતા
ધૈર્ય રાખય યોગ્ય સમયની પ્રતીક્ષા કરવુ ઉત્તમ છે. ભાઈ-બેનમાં વિવાદ ઓછુ થશે. જમીન-મકામ વાહન સંપત્તિના ખરીદ-વેચ માટે ધન લાભ થતો જોવાશે. નોકરીયાત માટે ઉત્તમ અને આર્થિક રૂપથી લાભપ્રદ સમયે બન્યું રહેશે.આ પણ વાંચો :