સંબંધિત સમાચાર
- ગુજરાતમાં હોળી-ધુળેટીના તહેવારોમાં ૧૦૮ ઈમરજન્સી સેવા રહેશે ખડેપગે
- મહાશિવરાત્રિ - જાણો કયા શિવલિંગનો અભિષેક કરવાથી કયુ ફળ મળે છે
- દિવાળીના તહેવારો નિમિત્તે મીઠાઇ-ફરસાણના વેપારીને અપાઇ ખાસ સૂચના, નોટીસ બોર્ડ પર લખવી પડશે આ વિગતો
- વાસ્તુ ટિપ્સ - તહેવારો પર આ રીતે સજાવો ઘર
- રાવણે મંદોદરીને જણાવી હતી સ્ત્રીઓની આ આઠ નબળાઈઓ.... જાણો આ વિશે
રામનવમી - રાશિ મુજબ ઉપાય
જ્યોતિષશાસ્ત્ર મુજબ જે જાતકોને વર્તમાનમાં શનિનો ઢૈયા કે શનિની સાઢેસાતી ચાલી રહી છે. તેમને માટે શનિ અને નવગ્રહની કૃપા પ્રાપ્તિ માટે રામ નવમીનો દિવસ સર્વોત્તમ છે. આ દિવસે રામદરબારનુ પૂજન કરવાથી શનિની ઢૈયા અને સાઢેસાતીની સાથે સાથે નવગ્રહ પીડાથી પણ મુક્તિ મળી શકે છે.