જ્યોતિષ - સૂતેલુ નસીબ જગાડવા કરો આ ઉપાય Updated: Thu, 17 May 2018 (10:22 IST) google-news રોજ નિયમથી કમળકાકડીની માળાથી લક્ષ્મીજીના કોઈપણ મંત્રનો જાપ કરો - નિયમિત રૂપે વિષ્ણુ સહસ્ત્રનામ અને શ્રીસૂક્તનો પાઠ કરી લક્ષ્મીને કમળ કે ગુલાબ ચઢાવો