સાપ્તાહિક રાશિફળ- 2 એપ્રિલથી 8 એપ્રિલથી

Last Updated: રવિવાર, 1 એપ્રિલ 2018 (09:56 IST)
મેષ- માનસિક દક્ષતામાં પ્રયાસરત રહેશો. આ અઠવાડિયા સરળ કામ પણ પડકાર રૂપમાં નજર આવશે. માનસિક દક્ષતા વધારવાની કોશિશમાં રહેશો. વાણીનો પ્રભાવ વધશે તેથી લોકો તમારી વાત માનશે. જવાબદારી ભજવામાં કોઈ નવી રણનીતિ સફળતા અપાવશે. કોઈ વિષયમાં તમે મતિભમ્રનો શિકાર થઈ શકો છો. મહિલા પોતાની ઘરની વાત કોઈથી શેયર ન કરવી નહી તો તનાવ થઈ શકે છે.
ગુજરાન- કપડાના વેપાર કરનાર લોકો માટે આ અઠવાડિયું રાહતદાયક રહેશે. 
 
વૃષ- વાર્તાલાપમાં સાવધાની રાખવી આ અઠવાડિયું પરિવારમાં વિરોધાભાસની સ્થિતિ રહેશે. જેના કારણે મૃગતૃષ્ણા તમારા પર પૂરી રીતે હાવી રહેશે. ઉચ્ચ અધિકારીઓથી કોઈ વાત પર મનમુટાવ થઈ શકે છે. તમારા કાર્યક્ષેત્રમાં પ્રતિસ્પર્ધા વધશે તેથી નવા પડકાર લેવા પડી શકે છે. વાર્તાલાપમાં સાવધાની રાખવી. સહયોગી સાથ આપશે. જીવનસાથી તમારી ભાવનાની કદ્ર નહી કરશે.
ટ્રાંસપોર્ટનો વ્યાપાર કરનાર માટે આ અઠવાડિયું શુભ રહેશે. 
 
મિથુન - તને તમારી સંપતિ પર ધ્યાન કેન્દ્રિત કરો. આ અઠવાડિયું કાર્યમાં તીવ્ર નિર્ણય લેવા પડી શકે છે. કેટલાક લોકોની સાથ અપમાનજનક સ્થિતિ આવી શકે છે નિરાશા તમારા તમારા જીવનમાં ન આવે. મજબૂરીમાં રૂઢિવાદી તરીકા અજમાવા પડી શકે છે. તમે - તમારી સંપત્તિ પર ધ્યાન કેન્દ્રિત કરો. કાર્યમાં પારદર્શિતા બનાવી રાખો. જેનાથી તમારી ઈમાનદારીની જય- જય થશે. મહિલાઓ સુરક્ષાત્મક રવૈયા અજમાવો. 
અભિકર્તા વર્ગ માટે આ અઠવાડિયું સકારાત્મક પરિણામ લઈને આવશે. 
 
કર્ક- માનસિક ઉર્જામાં વૃદ્ધિ થશે. આ અઠવાડિયું તમે તમારી વાત રાખવામાં સફળ થશો. માનસિક ઉર્જામાં વૃદ્ધિ થશે. સહયોગી વિદ્રોહ કરવામાં સફળ હશે. આવી સ્થિતિમાં તમે હિમ્મતથી કામ લો. વધારે જવાબદારી ભજવા માટે તૈયાર રહેવું. કેટલાક કાર્ય સમય પર પૂરા ન હોવાથી મન દુખી થઈ શકે છે. હસમુખ બનવું ત્યારે તમારા કાર્ય બનશે. પ્રતિનિધિ મનોરૂપ કાર્ય નહી કરશે. મહિલાઓ આ અઠવાડિયા કોઈથી ઋણ ન લેવું. 
 
સિંહ- કેટલાક લોકોના મનમાં નિરાશા થશે. આ અઠવાડિયું કેટલાક લોકો ના મનમાં નિરાશા થશે.જેનાથી ખોટ નિર્ણય લેવાની શકયતા છે. આશ્ચર્યજનક તથ્ય સાઅમે આવી શકે છે. કોઈ પ્રિયથી વૈચારિક મતભેદ થઈ શકે છે. છાત્રોને પ્રતિયોગી પરિક્ષાઓમાં સકારાત્મક પરિણામ મળશે. નોકરીમાં પરિવર્તન અને સ્વ-રોજગારના સંકેત નજર આવી રહ્યા છે. વિરોધીઓની વાતને અજનુઓ ન કરવું નહી તો પછી સમસ્યા ઉભી થઈ શકે છે. મહિલાઓ તેમના હિતને અનજુઓ ન કરવું પહેલા વિચાર કરવું ત્યારે કામ કરવું. ભૂમિ અને પ્રાપર્ટીથી સંકળાયેલા લોકો માટે આ અઠવાડિયું સકારાત્મક રહેશે. 
 
કન્યા- દૂરના લોકોથી મેળમેળાપ થશે . આ અઠવાડિયું તમે આશ્ચર્યજનક ઘટનાઓને લઈને ચિંતિત રહેશો. દૂરના થી મેળમેળાપ થશે . સામાજિક માન-સન્માનમં વૃદ્ધિ થશે. સરકારી કર્મચારીઓના રોકાયેલા ધનની પ્રાપ્તિ થઈ શકે છે. જીવનસાથીની ભાવનાઓના ધ્યાન રાખવું નહી તો આપસમાં તીખી-મીઠી નોંકઝોંક થઈ શકે છે. મહિલાઓ તમારા ધન અને સામાનની રક્ષા કરવી નહી તો ચોરી થવાની શકયતા નજર આવી રહી છે. 
 


આ પણ વાંચો :