શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By
Last Modified: રવિવાર, 21 ઑક્ટોબર 2018 (08:43 IST)

સાપ્તાહિક રાશિફળ 22 ઓક્ટોબર થી 28 ઓક્ટોબર- આ અઠવાડિયે મિથુન રાશિમાં પ્રેમના સારું સંયોગ

લવ લાઈફને પ્રભાવિત કરતા વાળા શુક્ર આ અઠવાડિયાન મધ્ય સુધી સૂર્ય અને બુધની સાથે અને બુધની સાથે તુલા રાશિમાં હશે. તેથી આ અઠક્વાડિયું લવ લાઈફ માટે કેવું કઈ કઈ રાશિઓમાં અસર છે જાણો 
 
મેષ - આ સપ્તાહ આપના માટે મિશ્ર ફળદાયી રહેશે.પ્રેમ સંબંધમાં બેચેની અનુભવ કરી શકો છો. તેમની અને તેમના પાર્ટનરના સ્વાસ્થયનો ધ્યાન રાખવું. કોઈ ખબરના કારણે ચિંતા થઈ શકે છે. અઠવાડિયાના અંતમાં સુખદ અનુભવ મળશે. આપસી તાલમેલ અને સહયોગ પણ વધશે. સંતાન પ્રાપ્તિ માટે આશા રાખતા જાતક જો પ્રયત્ન કરે તો વિલંબથી પણ સંતાન પ્રાપ્તિનો યોગ બની રહ્યા છે. 
 
 
વૃષભ- સમય અનૂકૂળ છે. સુખ શાંતિ અને જીવન રોમાંટિક રહેશે. તમારા પ્રેમ સંબંધમાં સ્થિતિમાં ધીમે ધીમે સુધરશે. કોઈ ધાર્મિક કાર્યમાં બન્ને એક સાથે શામેલ થવાની શકયતા છે. અઠવાડિયાના અંતમાં કરેલ કાર્ય આવતા સમયમાં સુખદ અનુભવ લાવશે. આર્થિક લાભ થવાથી આપની નાણાંભીડ દૂર થાય અને આપ પરિવારમાં કે બહારના કોઇ જરૂરી ખર્ચા હોય તો તે પણ છૂટથી કરી શકો.
 
મિથુન - પ્રેમ સંબંધ રોમાંટિક રહેશે અને આ બાબતે ક્યાંથી તમને મદદ પણ મળશે. કાલચક્ર તમારા ફેવરમાં ફરી રહ્યુ છે અને તેનો સીધો અનૂકૂળ પ્રભાવ તમારી લવ લાઈફમાં જરૂર પડશે. એક નવી સોચ તમારા પ્રેમ સંબંધને ગાઢ બનાવશે. પરિણીત લોકો દાંમપત્ય જીવનનો ભરપૂર સુખ પ્રાપ્ત કરી શકે છે.  આ સમય દરમિયાન પુરુષ જાતકના જીવનમાં સ્ત્રી અને સ્ત્રી જાતકના જીવનમાં પુરુષનું આગમન થાય તેવું કહી શકાય. આ સમય દરમિયાન અવિવાહિત જાતકો માટેની ઇચ્છા પૂરી થતી જણાઇ રહી છે અને તેઓનો યોગ્ય જીવનસાથી પણ મળશે. 
 
કર્ક- રોમાંટિક લાઈફ આમ તો સહી જ રહેશે પણ ધીમેધીમે જ સ્થિતિઓ સરસ રહેશે. વાતચીતનો રસ્તા ખુલ્લા રાખો જેથી કોઈ ગેરસમજ સરળતાથી સુધરી શકે. જીવનમાં શાંતિ અને રોમાંસ બન્ને જ પદાપર્ણ કરશે. આ અઠવાડિયા તમને કોઈ સરસ અવસર મળશે. આર્થિક વિષયો અને પરિવાર સાથે સંબંધોના બાનબતે શુભ ફળ આપશે આ અઠવાડિયા યાત્રાના યોગ પણ બની રહ્યા છે. 
 
સિંહ- આ અઠવાડિયા તમારા પ્રેમ સંબંધ અનૂકૂળ રહેશે. પ્રેમના સુખદ સમયના આનંદ લઈ શકશો. તમે તમારા પ્રેમી અને પરિવારની સાથે સારું સમય પસાર કરશો. સંતાન સંબંધિત કોઈ શુભ સમાચાર મળશે અને ક્યા સારી જગ્યા શિફ્ટ થવાના વિચાર થઈ શકે છે. આ સમયમાં પ્રસિદ્વિ મળવાની સાથે આપનો મોટો આર્થિક લાભ થવાનો યોગ પણ કહી શકાય.
 
કન્યા- આ અઠવાડિયા મિશ્રિત ફળદાયી થશે. કેટલાક કષ્ટ તમને આ સંબંધમાં થઈ શકે છે. લવ લાઈફથી સંબંધિત કોઈ નિર્ણયને લઈને ખૂબ વ્યસ્ત પણ રહી શકો છો. યોગ અને ધ્યાન તમારી અંદર એક બેલેંસ બનાવવાનો કામ કરશે. સંતાન પ્રાપ્તિ માટે આશા રાખતા જાતક જો પ્રયત્ન કરે તો વિલંબથી પણ સંતાન પ્રાપ્તિનો યોગ બની રહ્યા છે. કોઇ કારણોસર થોડાક દિવસો માટે આપ પરિવારથી દૂર થશો.
 
 
 
તુલા- તમારી લાઈફથી સંબંધિત કોઈ વાત તમને પરેશાન કરી રહી છે તો તેને દબાવીને ન રાખવું. તમારી સાથીની સાથે બેસીને વિષયો પર વિચાર કરવાથી શિકાયત નહી રહેશે અને આવતો સમય સુખદ રહેશે. અઠવાડિયાના બીજા ચરણ તમારા માટે સારુ રહેશે અને આપસી સહયોગ વધશે. અઠવાડિયાના અંત સુધી તમારી લવ લાઈફમાં નવી તાજગી આવશે. આપની સમાજમાં પ્રસિદ્વિ માટે સારો રહેશે. આ સમયમાં પ્રસિદ્વિ મળવાની સાથે આપનો મોટો આર્થિક લાભ થવાનો યોગ પણ કહી શકાય. 
 
 
વૃશ્ચિક - આ અઠવાડિયા તમારુ મન માતાતુલ્ય મહિલાને લઈને પરેશાન થઈ શકે છે. તમારી લવ લાઈફની તરફ વધારે ધ્યાન ન આપવું. અઠવાડિયાના બીજા ચરણમાં લવ લાઈફ્ફમાં સુખદ અનુભવ થશે. તમારા પાર્ટનરની સાથે ક્યા ફરવા જવાની વાત વિચારી શકો છો. આ સુખદ અનુભવ પણ રહેશે. પિતાના સાથે સંબંધમાં આત્મીયતા વધશે. યશ, માન, કીર્તિ પ્રતિષ્ઠાની શક્યતા વધશે. શારીરિક અને માનસિક સ્થિરિ સરસ રહેશે.
 
 
ધન- જીવનમાં એક બેલેંસ બનાવીને ચાલવું ત્યારે જ સુખ શાંતિ બની રહેશે. અઠવાડિયાના બીજા ચરણમાં તમે તમારી રિલેશનશિપમાં બહુ ઘણા ફેરફાર જોશો. આ સમય એક ચરણથી બીજા ચરણમાં પર્દાપણ કરવાનો છે. તમાથી કેટલાક માટે લગ્નના શુભ સંયોગ બનશે. અઠવાડિયાના અંતિમ ભાગ તમારા માટે બધા રીતે શુભ રહેશે. માનસિક શાંતિ બની રહેશે અને જીવનસાથી  અને પરિવાર સાથે આનંદમય સમય વ્યતીત થશે. 
 
મકર- આ અઠવાડિયા તમે તમારા પ્રેમ સંબંધને લઈને માનસિક અશાંતિ અનુભવ કરી શકો છો. પણ અઠવાડિયાના બીજા ચરણમાં પહોચતા જ જીવનમાં સકારાત્મક પરિવર્તનના શુભ સંયોગ પણ બનશે. ક્યાંથી કોઈ સકારાત્મક ખબર તમને મળશે. વિદેશમાં રહેતા સગાઓથી કે મિત્રથી લાભ થશે. મોજ મસ્તી અને આનંદ પ્રમોદ સંબંધી વસ્તુની ખરીદી થશે. જે જાતકોના લગ્નમાં મોઢું થઈ રહ્યા હોય તેમના લગ્ન માટે સંબંધ આવશે. 
 
કુંભ - લવ લાઈફ રોમાંટિક રહેશે. તમે તમારા રિલેશનશિપ વિશે પરિપકવતાથી વિચાર કરશો. જીવન અનૂકૂળ રહેશે અને પ્રેમ સંબંધમાં સુખદ અનુભવ રહેશે. તમે તમારા પાર્ટનરની સાથે આ અઠવાડિયા યાદગાર સમય વ્યતીત કરવાની ઈચ્છા રાખશો . કોઈની સાથે વાદ વિવાદમાં ન પડવું. ધંધાદારીઓના નવા ઑર્ડર કે નવા પ્રસ્તાવ મળશે આર્થિક  લાભ પણ મળી શકે છે.
 
મીન - આમ તો આખું અઠવાડિયા પ્રેમ સંબંધ સુખદ રહેશે અને લવ લાઈફ રોમાંટિક રહેશે. પછી આ અઠવાડિયા જીવનને શાંતિપૂર્ણ રીતે પસાર કરવાનો છે ત્યારે જ કેટલાક સકારાત્મક પરિણામ શકય છે. અઠવાડિયાના બીજા ચરણમાં સુખદ અનુભવ રહેશે અને કોઈ સકારાત્મક ખબર તમને મળી શકે છે. જીવનમાં ખુશીઓ આવશે. વર્તમાન સમયમાં તમને વાણીથી લાભ થશે. કોઈ સાર્વજનિક કાર્યક્રમ, પરિસંવાદમાં તમે લોકોને સંબોધિત કરશો અને વધારે વર્ગ પર તમારા પ્રભાવ પડવાની શકયતા છે.