બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2019
Written By
Last Modified: મંગળવાર, 25 ડિસેમ્બર 2018 (17:16 IST)

મૂલાંક 5- જાણો મૂલાંક 5 વાળા લોકો માટે કેવું રહેશે વર્ષ 2019

મૂલાંક 5- જે વ્યકતિનો જન્મ કોઈ પણ મહીનાની 5, 14,  કે 23 તારીખે થયું છે તો તેનો મૂલાંક 5 હશે. અંક જ્યોતિષ ભવિષ્યકથન 2019ના મુજબ આ વર્ષ મૂલાંક 5 ના લોકો માટે દરેક રીતે ઉન્નતિદાયક રહેશે. સૌથી ખાસ વાત આ છે કે આ વર્ષ તેમની તેની વાણી અને વ્યકતિત્વથી દરેક કોઈનો મન લુભાવી લેશો. આ વર્ષ નૌકરી, વ્યાપાર અને શિક્ષાના ક્ષેત્રમાં ઘણા સોનેરી અવસર આવશે. જો તમે નવી નૌકરી અને પ્રમોશનની રાહ જોઈ રહ્યા છો તો આ વર્ષ તમારું ઈંતજાર ખત્મ થઈ શકે છે. બિજનેસ કરનાર લોકોને કોઈ સોદામાં મોટા આર્થિક લાભ થવાની શકયતા છે. આ વર્ષ તમારા પારિવારિક અને લગ્ન જીવન સારું રહેશે. જ્યાં લગ્ન જીવનમાં જીવનસાથીની સાથે સંબંધમાં મજબૂતી આવશે. તેમજ પરિવારની સાથે તમે વધારેથી વધારે સમય પસાર કરશો. આ વર્ષે તમે જીવનસાથીની સાથે ક્યાંક ફરવા જઈ શકો છો. આ સમયે તમારા સંબંધમાં એક નવી તાજગી જોવા મળશે.