સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2020
Written By
Last Updated : સોમવાર, 20 જુલાઈ 2020 (10:12 IST)

આજનુ રાશિફળ(20/07/2020) - આજે સોમવતી અમાસના દિવસે આ રાશિના લોકોને થશે વિશેષ લાભ

મેષ  (અ.લ.ઇ.) - મનોરંજન, આમોદ-પ્રમોદ સંબંધી વિશેષ યોગ. મિત્રોથી વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ. પદ, મકાન, વાહન સંબંધી લાભ પ્રાપ્તિનો વિશેષ યોગ. સ્‍વાધ્‍યાયમાં રુચિ વધશે. સામાજિક, માંગલિક સમારોહમાં ભાગ લેવાના યોગ બનશે. દિવસ પ્રતિકૂળ રહી શકે છે.  ખાવાપીવામાં કાળજી રાખવી. સ્વ બાબતે સાચવીને કામ કરવુ. વેપારમાં સાચવીને કામ કરવુ.   
 
વૃષભ (બ.વ.ઉ.) - તમારી મિલનસારિતા અને ધૈર્ય તમને સમાજ અને પરિવારમાં આદરમાન અપાવશે. સામાજિક માન-સન્‍માન વધશે. વ્‍ય્‍વસાયિક લાભ અને સુખ-સમૃદ્ધિ વધશે. સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે.  ધંધામાં આવકનું પ્રમાણ વધશે. કામકાજમાં ફાયદો થશે.  કોઇ સારા સમાચાર મળશે. હરિફાઇવાળા કામમાં સફળતા મળશે.
 
મિથુન  (ક.છ.ઘ.) - માનસિક બેચેની અનુભવશો. રોકાણ માટે સમય સારો નથી. જીવનસાથીનો સહયોગ મળશે.  મહેનતના પ્રમાણમાં ઓછુ ફળ મળશે. વાહન સુખ પ્રાપ્તિનો યોગ. કર્મક્ષેત્રમાં ભાગ્‍યવર્ધક યાત્રાનો યોગ. આધ્‍યાત્‍મ સંબંધી માંગલિક કાર્યોમાં વિશેષ યાત્રાનો યોગ. વાહન-ભવન પ્રતિષ્ઠા સંબંધી વિવાદોથી બચવું. ગૂઢ આર્થિક બાબતોમાં વિશેષ આર્થિક લાભ પ્રાપ્તિનો યોગ. 
 
કર્ક  (ડ.હ.) - જીવનસાથી અને ભાગીદારોથી વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ. વેપાર, કુટુંબમાં શુભકાર્યો, કર્મક્ષેત્રમાં વિશેષ ભાગીદારી સંબંધી વિવાદનો યોગ. પદ-પ્રતિષ્ઠા સંબંધી કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ. ધાર્મિક ક્ષેત્રમાં ભાગ્‍યવર્ધક યાત્રાઓનો વિશેષ યોગ. કલાત્‍મક કાર્ય થશે.  વિકાસના કામોમાં ગતિ મળશે. કોઇ નજીકના મીત્રોથી સહયોગ મળશે. ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે.  કરેલા કાર્યોમાં સફળતા મળશે.
 
સિંહ  (મ.ટ.)  આર્થિક સ્થિતિમાં સુધારો જણાશે. પારિવારિક સબંધોમાં લાભ થશે. સંતાન પરિવારનો સહયોગ મળશે. મીત્રો સાથે મતભેદ રહેશે.  ધ્‍યાન, આધ્‍યાત્‍મ સંબંધી વિશેષ યોગ. વિશેષ નિર્ણય દ્વારા ધન વૃદ્ધિનો વિશેષ યોગ. કર્મક્ષેત્રમાં સામાજિક પ્રતિષ્ઠા વૃદ્ધિનો યોગ. સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે. 
 
કન્યા  (પ.ઠ.ણ.) - વિરોધીઓથી પરેશાની જણાશે. કામકાજમાં સામાન્ય વૃદ્ધિ રહેશે. ધર્મ પ્રત્યેની શ્રધ્ધામાં વધારો થશે. રોકાયેલા કામમાં પ્રગતિ થશે.  સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે.  નીતિગત કોર્ટ કચેરીની સમસ્‍યાઓમાં સમય વીતશે. શિક્ષા, જ્ઞાન, ધર્મ સંબંધી કાર્યોમાં વિશેષ ઉપલબ્‍ધિ પ્રાપ્તિનો યોગ. 
 
તુલા   (ર.ત.)  - નવા કરારોમાં ધનનો વ્યય થશે . કોઇપણ પ્રકારની ઉધારીથી સાચવવુ. લેવડ દેવડમાં કાળજીથી કામ લેવુ.  કરેલી મહેનત સારુ ફળ આપશે.
બીજા પર વધુ વિશ્ચાસ ન કરવો. વ્‍યાપાર-વ્‍યવસાય સારો અને લાભદાયી રહેશે. માતા-પિતાનું આરોગ્‍ય ઠીક રહેશે. નવા સંબંધ લાભદાયક રહેશે. કુટુંબ-વેપારમાં મતભેદ, ભાગીદારી પર ગહન શોધનો યોગ. જીવનસાથી અને ભાગીદારીથી શુભ કાર્યોનો યોગ. માંગલિક કાર્ય થશે. 
 
વૃશ્ચિક (ન.ય.) - શેરબજારમાં સારો લાભ થશે. વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે. યાત્રા પ્રવાસના યોગ બને છે. પારિવારિક સમસ્યાઓ જણાશે. યોગ્‍ય દિશામાં પ્રયત્‍ન કરવાથી અટકેલા નાણાં પાછા મળશે. અધિકારી તમારા કાર્યથી પ્રસન્ન થશે. મકાન સંબંધી સમસ્‍યાનું સમાધાન થશે. મનોરંજનમાં સમય પસાર થશે. કોઈ પણ કાર્ય માટે સ્‍વવિવેકથી, સમજી-વિચારીને નિર્ણય લેવો ઉત્તમ રહેશે. અધિકારી વર્ગનો સહયોગ મળશે. 
 
ધન  (ભ.ધ.ફ.ઢ.) - કોઈના ભરોસે ન રહેતા પોતાનું કામ પોતે જ કરવું. પાછલા અટકેલા કાર્યોની તરફ ધ્‍યાન આપીને પ્રયત્‍ન કરવા પર સારા પરિણામ આવવાની શક્‍યતા છે.  ધન તેમજ સમય પસાર થવાનો યોગ.યાત્રા થઈ શકે છે.યાત્રા થઈ શકે છે.પ્રયત્‍નોનો ફળ તરત જ મળશે. ધંધાકિય બાબતોમાં નવી તકો મળે. આજનો સમય આપને અનુકુળ બનશે.  સારા કામની કદર થશે. શત્રુપક્ષથી સામાન્ય સાવધાની રાખવી. 
 
મકર  (ખ.જ.)  -  પ્રેમ પ્રસંગોમાં ઉત્સાહમાં વધારો થશે. ઘર મકાન મિલ્કતનું સારુ સુખ મળશે.  નોકરીયાત વર્ગને ખર્ચમાં વધારો થશે. અવરોધ રહેવા છતાય સારી સફળતા મળશે.  સંપત્તિ ખરીદવાનો યોગ બનશે. અધ્‍યયનમાં મન લાગશે. ભાઈબંધ પ્રત્‍યે સહયોગની ભાવના વધશે. ધાર્મિક આયોજનોમાં ભાગ લેવાની તક મળશે. કુટુંબ-વેપારમાં મતભેદ, ભાગીદારી પર ગહન શોધનો યોગ. જીવનસાથી અને ભાગીદારીથી શુભ કાર્યોનો યોગ. માંગલિક કાર્ય થશે. 
 
કુંભ  (ગ.શ.ષ.સ.) - આળસથી બચવું તથા કાર્યો સમય પર કરવાનો પ્રયત્‍ન કરો. સંતાન તરફથી પ્રસન્નતા રહેશે. સ્‍વ-વિવેકથી કાર્ય કરવું લાભદાયી રહેશે. કુટુંબ-વેપારમાં મતભેદ, ભાગીદારી પર ગહન શોધનો યોગ. જીવનસાથી અને ભાગીદારીથી શુભ કાર્યોનો યોગ. માંગલિક કાર્ય થશે. લેવડ દેવડમાં ધોખાઘડીથી બચવુ. જીવનસાથીનો સહકાર ઓછો મળશે.  નોકરીયાતને કામકાજમાં સારી તક મળશે. જુની સમસ્યાઓમાં સારુ સમાધાન મળશે.
 
મીન  (દ.ચ.ઝ.થ.) - બિનજરૂરી કાર્યોથી દૂર રહેવું. વેપારમાં ઉન્નતિ થશે. કુટુંબનાં સભ્‍યોનો સહયોગ મળી શકે છે. કોઈ અગત્‍યનું કાર્ય પૂર્ણ થવાથી આનંદ થશે. આપનો પ્રભાવ વધવાથી શત્રુ પરાસ્‍ત થશે. પ્રયત્‍નોનો ફળ તરત જ મળશે. દુસ્‍સાહસ ન કરવું. તમારા કાર્યોની સમાજમાં પ્રશંસા થશે. માનસિક શાંતિનો અનુભવ થશે. પરિવારથી દુર રહેવાના યોગ બને છે. ગુસ્સા અને અકારણ ક્રોધ ઉપર કાબુ રાખવો. ધનપ્રાપ્તિના ઉત્તમ અવસર મળશે.