મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2020
Written By
Last Modified: શુક્રવાર, 1 મે 2020 (10:08 IST)

મે રાશિફળ 2020 - જાણો કેવો રહેશે MAY મહિનો તમારા માટે

મેષ - આ રાશિના લોકો માટે મે મહિનો મધ્યમ કહેવાશે. જલ્દી બીમારીથી ઉબરવાની શક્યતા છે. તમારી લગન અને મહેનત પર લોકો વિચાર કરશે અને તેના કારણે કેટલક નાણાકીય લાભ મળી શકે છે. ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર છે. યાત્રાથી લાભની તકો મળશે.  
- આર્થિક પક્ષ તમને મહેનતનુ સારુ પરિણામ મળશે.  
- સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ મહિનો સંતોષજનક છે 
- કેરિયર અને વ્યવસાય - નોકરીયાત લોકો માટે સારો સમય છે. 
- નોકરી કરનારાઓ માટે સારો સમય છે. વ્યવસાયમા કોઈ નવુ કામ ન કરો 
- વૈવાહિક સ્થિતિ - વૈવાહિક જીવન સંબંધ મધુર બન્યુ રહેશે.  
- પ્રેમ પ્રસંગ -પ્રણય સંબંધોમાં અસ્થિરતાનુ વાતાવરણ રહેશે. 
 
 
વૃષ - આ રાશિના જાતકો માટે મે નો મહિનો સારો નહી રહે. પરેશાનીઓ વિશે વિચારતા રહેવુ અને રાઈનો પહાડ કરવાની તમારી આદત તમારા નૈતિક તાના-બાના કમજોર કરી શકે છે. પ્રાપ્ત થયેલુ ધન તમારી આશા મુજબ નહી રહે.  જો તમને મનમાં તનાવ છે તો કોઈ નિકટના કે મિત્રોને વાત કરો. તેમા તમારા દિલનો બોઝ હળવો થઈ જશે. 
 
-આર્થિક પક્ષ - માનસિક તનાવના કારણે આર્થિક પક્ષ કમજોર થઈ જશે 
- સ્વાસ્થ્ય - પેટના રોગી ખાસ ખ્યાલ રાખો 
- કેરિયર અને વ્યવસાય - વેપારના નવી મંદીનો સમય છે  નોકરીવાળા માટે થાકનો સમય છે. 
- વૈવાહિક સ્થિતિ - વૈવાહિક જીવનમાં મધુરતા વધશે. 
- પ્રેમ પ્રસંગ - પ્રેમમાં એક ભૂલ પણ ભારે પડી શકે છે. 
 
મિથુન -  આ રાશિવાળા માટે આ મહિનો સામાન્ય રહેવાનો છે. રોકાન માટે નવી તક તમારી તરફ આવશે. તેના પર વિચાર કરો. પણ ધન ત્યારે લગાવો જ્યારે તમે એ યોજનાઓ વિશે સારી રીતે જાણતા હોય. ઘરેલુ જીવનમાં થોડો તનાવનો સામનો કરવો પડી શકે છે.  અટકેલા કામો છતા રોમાંસ અને બહાર હરવુ ફરવુ તમારા દિલો-દિમગ પર છવાયેલુ રહેશે. 
 
- આર્થિક પક્ષ - આ સમય તમારા ખર્ચ પર નિયંત્રણ રાખો 
- સ્વાસ્થ્ય - તમારુ શારીરિક સ્વાસ્થ્ય તમારા માટે ચિંતાનો વિષય બની શકે છે. 
- કેરિયર અને વ્યવસાય - વ્યવસાયમાં આ સમય રોકાણ ન કરો તો સારુ છે નોકરી  જેમ તેમ ચાલતી રહેશે. 
- વૈવાહિક સ્થિતિ - દાંમ્પત્ય જીવનમાં પરસ્પર તાલમેલ સારો રહેશે. 
- પ્રેમ પસંગ - પ્રેમ કરનારા આ સમયે થોડા સાવધ રહે. 
 
કર્ક - આ રાશિવાળા માટે આ મહિનો સામાન્ય રહેવાનો છે. સાસરિયા પક્ષમાં કોઈ ઉત્સવને કારણે તમને આનંદની પ્રાપ્તિ થઈ શકે છે. સ્ત્રીઓ વધુ મેલ જોલ ન વધારે. નહી તો બદનામીનો સામનો કરવો પડી શકે છે. તમારા વિચાર બીજા પર થોપવાથી બચો. ભાગ્ય પક્ષમાં થોડી મજબૂતી આવશે. 
 
આર્થિક પક્ષ - આવકના નવા સાધન બનશે પણ ફાલતૂ ખર્ચ વધુ રહેશે. 
સ્વાસ્થ્ય - સ્વાસ્થ્યમાં ગડબડ થશે 
કેરિયર અને વ્યવસાય - અધ્યાપનમાં નોકરી માટે કરવામાં આવેલ પ્રયાસ સફળ થશે 
વ્યવસાયમાં જરૂર કરતા વધુ રોકાણ નુકશાનદાયક સાબિત થશે 
વૈવાહિક સ્થિતિ - લગ્નજીવનમાં તનાવ થશે. 
પ્રેમ પ્રસંગ - પ્રેમ સંબંધોમાં એકબીજાના નિકટ આવવા દો. 
 
સિંહ - આ રાશિવાળા જાતકો માટે આ મહિનો સામાન્ય કહેવાશે. જો ક્યાક બહાર જવાની યોજના છે તો તે અંતિમ સમય પર ટળી શકે છે. 
આર્થિ પક્ષ - મહિનાની શરૂઆતમાં આર્થિક સ્થિતિ સારી રહેશે. ફાલતૂખર્ચથી બચો 
સ્વાસ્થ્ય - આ સમય તમારા સ્વાસ્થ્યમાં ગડબડ થવાની શક્યતા છે. 
કેરિયર અને વ્યવસાય - વ્યવસાયમાં ધીરે ધીરે પ્રગતિ થશે. નોકરી કરનારાઓ માટે લાંબી યાત્રાના યોગ બનશે. 
વૈવાહિક સ્થિતિ - દાંમ્પત્યજીવનમાં અસહયોગનુ વાતાવરણ જોવા મળશે. 
 
કન્યા - આ રાશિના લોકો માટે આ મહિનો સારો કહી શકાય છે. ઘરમાં કોઈ નાનકડા મહેમાન આવતા ઘરનુ વાતાવરણ હર્ષ ઉલ્લાસથી ભરાય જશે.  પ્રતિયોગી પરીક્ષાની તૈયારી કરનારા જાતકો માટે સફળતા મેળવવાની સારી તક. કોઈ વિપરિત લિંગના સહયોગથી તમને લાભ મળી શકે છે. 
 
આર્થિક પક્ષ - આવકના નવા સ્ત્રોત ખુલશે 
સ્વાસ્થ્ય -જાતકને સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત થશે. 
કેરિયર અને વ્યવસાય - વ્યવસાયની નવી તક પ્રાપ્ત થશે અને નોકરીની તક પણ મળશે. નોકરિયાત લોકોને કામનો બોઝ પડી શકે છે. 
વૈવાહિક સ્થિતિ - વૈવાહિક જીવનમાં તના-તનીનુ વાતાવરણ ઉત્પન્ન કરશે. 
પ્રેમ પ્રસંગ - પ્રેમ સંબંધોમાં હીલાહવાલી ન કરો. 
 
તુલા - આ રાશિવાળા માટે આ મહિનો સામાન્ય રહેશે. નિર્ધન વ્યક્તિઓ પ્રત્યે દયાના ભાવ ઉત્પન્ન થશે. કોઈને અપશબ્દ ન કહો. ધનિષ્ઠ મિત્રો સાથે વાર્તાલાપ થશે. વિદ્યાર્થીઓનો અભ્યાસ સામગ્રી ખરીદવામાં વધુ વ્યય થશે. શોધ કાર્યોમાં લાગેલા વિદ્યાર્થીઓમાટે સમય અનુકૂળ રહેશે. 
 
આર્થિક પક્ષ - મહિનાની શરૂઆતમાં આવક સારી રહેશે. 
સ્વાસ્થ્ય - માઈગ્રેનની બીમારી તમને પરેશાન કરી શકે છે. 
કેરિયર અને વ્યવસાય - લોખંડના વ્યવસાયમાં વધુ લાભ થશે 
વૈવાહિક સ્થિતિ - જીવનસાથી સાથે મનમોટાવની સ્થિતિ રહેશે. 
પ્રેમ પ્રસંગ - પ્રેમ સંબંધોમાં બીજાની વાત પર ધ્યાન ન આપશો 
 
વૃશ્ચિક - આ રાશિવાળા માટે આ મહિનો સામાન્ય જ રહેવાનો છે. સામાજીક કાર્યોમાં ઉપલભ્દિયો પ્રાપ્ત થશે. ભાષાનો પ્રયોગ ખૂબ સાવધાનીથી કરો.  આળસ ન કરશો નહી તો કોઈ કાર્ય અધૂરુ રહી જશે.  વ્યક્તિગત સંબંધોમાં થોડી મજબૂતી આવશે. રોજના કાર્ય કરવામાં અસમર્થતા અનુભવશો 
 
આર્થિક પક્ષ - અર્થવ્યવસ્થા આ સમયે ડગમગી શકે છે કર્જ લેવાથી બચો 
સ્વાસ્થ્ય - કોઈપણ બીમારીને નાની ન સમજો. રોગનો તરત ઈલાજ કરો 
કેરિયર અને વ્યવસાય - નોકરી કરનારા પોતાની ખોટી ભાગદોડમાં રહેશે. વ્યવસાય કરનારા લેવડ-દેવડ સારી રાખે 
વૈવાહિક સ્થિતિ - વૈવાહિક જીવનમાં મહિનાના અંતમાં સુધારો થવાની શક્યતા છે. 
 
ધનુ - આ રાશિવાળા માટે આ મહિનો મધ્યમ રહેશે. સંતાન તરફથી શુભ સમાચાર મળવાના સંકેત છે. વાહન, મકાન વગેરે ખરીદનારા લોકોની ઈચ્છા પુરી થઈ શકે છે. રોજની જરૂરિયાતોની પૂર્તિ થશે. કોઈ મહિલાના સહયોગથી કોઈ કાર્ય પૂર્ણ થશે. 
 
આર્થિક સ્થિતિ - આ મહિનો આવકની દ્રષ્ટિથી કામ ચલાઉ જ રહેશે. 
સ્વાસ્થ્ય - આ સમય તમારુ સ્વાસ્થ્ય તમારો સાથ આપશે. 
કેરિયર અને વ્યવસાય - વેપારમાં નવી તક પ્રાપ્ત થશે. નોકરી કરનારાઓ માટે માનસિક ગૂંચવણ વધુ રહેશે. 
વૈવાહિક સ્થિતિ - વૈવાહિક જીવનમાં તનાવ ઓછો થઈ શકે છે. 
 
મકર -  આ રાશિ વાળા માટે આ મહીનો સારું નહી રહેશે. સરકારી નોકરીવાળાને આ સમય થોડું પરેશાનીમાં નાખી શકે છે. તે માટે બેદરકારી ન કરવી. 
 
મિત્રોના પ્રત્યે મન ઉદાસીન રહેશે. વ્યવસાયિક હાનિ થવાની શકયતા છે. તે માટે કાર્ય શરૂ કરતા પહેલા સારી રીતે વિચારી લો 
 
આર્થિક પક્ષ - તમારી આર્થિક સ્થિતિ સારી નહી હોય.  
સ્વાસ્થય- છાતીમાં દુખાવો તમારા આ મહીનો પરેશાનીમાં નાખી શકે છે. 
કરિયર અને ધંધા-  વ્યપાર માટે જતા સમયે અતિઆત્મવિશ્વાસમાં ન રહેવું. ધંધામાં પ્રગ્તિ થશે. 
વૈવાહિક સ્થિતિ- વૈવાહિકજીવનમાં થોડું તનાવની સ્થિતિ રહેશે. 
પ્રેમ-પ્રસંગ- પ્રણય સંબંધોમાં મધુરતા આવશે. 
 
 
કુંભ - આ રાશિ વાળા માટે આ મહીનો મધ્યમ જ રહેશે. નોકરી અને પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. સામાજિક પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. કોર્ટથી સંકળાયેલા લોકોને 
 
આર્થિક લાભ થશે. ભૂમિ અને મકાન પરથી તમને લાભ થઈ શકે છે. સગાઓથી મૈત્રા પૂર્ણ સંબંધ બન્યા રહેશે. 
 
આર્થિક પક્ષ - આવક માટે કરેલ પ્રયાસમાં તમે સફળ થશો. 
સ્વાસ્થય- ખાવા-પીવાની વસ્તુઓમાં સફાઈ રાખવી 
કરિયર અને ધંધા-  નોકરીયાત સહયોગીઓથી ઝગડામાં ન પડવું . 
વ્યાપરમાં નિવેશનું સમય છે. 
વૈવાહિક સ્થિતિ- વૈવાહિક સંબંધોમાં આપસી સહયોગથી મધુરતા આવશે. 
પ્રેમ-પ્રસંગ- પ્રેમ કરનાર લાંબી યાત્રા પર જશે 
 
મીન - આ રાશિ વાળા માટે આ મહીનો સામાન્ય  રહેશે. જીવન પ્રત્યે સકારાત્મક વિચાર બનાવી રાખો. સંતાનની તરફથી શિકાયત મળશે. જેને લઈને તમે ચિંતિત રહેશો. કોઈ કારણ દૂરની યાત્રા કરવી પડી શકશે. 
 
આર્થિક પક્ષ - સાસરા પક્ષથી આર્થિક નુકશાન થઈ શકે છે. 
સ્વાસ્થય-આ સમય જાતકનો સ્વાસ્થય બગડશે 
કરિયર અને ધંધા-વ્યાપારિક સ્થિતિમાં સુધાર આવશે 
વૈવાહિક સ્થિતિ- વૈવાહિક જીવનમાં એક બીજા માટે સમય કાઢવું. 
પ્રેમ-પ્રસંગ-પ્રેમમાં સફળતા મળવાના કોઈ આશા નહી .