શનિવાર, 28 જાન્યુઆરી 2023
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2020
Written By
Last Modified સોમવાર, 30 નવેમ્બર 2020 (06:59 IST)

આજનુ રાશિફળ (30/11/2020) - આજે દેવદિવાળી, જાણો કોની માટે લાવ્યુ છે શુભ સમય

મેષ - આજે તમને કામનો લોડ વધુ રહેશે.  કાયદાકીય વિવાદ ખતમ થશે. ઓફિસમાં સહ કર્મચારી ટીમવર્કને સમજીને મદદ માટે આગળ આવશે.
આજનો આપનો શુભ અંક છે 6 અને
આપનુ શુભ રંગ છે ગુલાબી..
 શુભ દિશા દક્ષિણ-પૂર્વ અને શુભ સમય 04:30 થી સાંજે 06:00 સુધી
 
વૃષભ - આજે તમે ખૂબ ઉત્સાહપૂર્વક કામ કરશો... રોકાયેલુ ધન પરત મળશે. બિઝનેસમાં નવી ડીલ કરી શકશો. સાંજે ઓફિશિયલ પાર્ટીમાં જવાનુ થઈ શકે છે.
આજનો આપનુ શુભ અંક છે 3 અને
શુભ રંગ છે પીળો
શુભ દિશા ઉત્તર-પૂર્વ  શુભ સમય  09:00 થી સાંજે 10:30 સુધી
 
મિથુન - નિકટની યાત્રા પર જવુ પડી શકે છે. નવા લોકો સાથે તાલમેલથી ફાયદો થશે. પ્રેમમાં સફળતા મળશે. નવા લોકો સાથે નિકટતા વધશે.  
આજનો અપનો શુભ અંક છે 2 અને
શુભ રંગ છે સફેદ.
શુભ દિશા ઉત્તર-પશ્ચિમ શુભ સમય સવારે 9 થી સવારે 10.30 સુધી 
 
કર્ક - આર્થિક પરેશાની થઈ શકે છે. બપોર પછી સમસ્યાઓમાંથી રાહત મળશે. કાર્યક્ષેત્રમાં સમજદારીથી કામ લેશો.. આર્થિક મામલાનુ નિરાકરણ થશે.
શુભ અંક છે 8 અને
શુભ રંગ છે આસમાની
શુભ દિશા પશ્ચિમ શુભ સમય બપોરે 12 થી 1.30 સુધી 
 
સિંહ - આજે તમારા મહત્વપૂર્ણ કાર્ય પૂરી કરશો ઘરમાં શુભ કાર્ય થવાની યોગ બની રહ્યા છે. જૂના મિત્રો સાથે સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક થશે.
આજનો અપાનો શુભ અંક છે 7
અને શુભ રંગ છે મિક્સ કલર  
શુભ દિશા ઉત્તર પૂર્વ શુભ સમય સવારે 07:30 થી સવારે 9.00 સુધી 
 
કન્યા - આજે તમે અધ્યાત્મ તરફ આકર્ષિત થશો. ધાર્મિક યાત્રાનો પ્લાન બનશે. બૌદ્ધિક કાર્યમાં સફળતા મળશે. ઈનકમના નવા સોર્સ બનશે. આજનો આપનો
શુભ અંક છે 2 અને
શુભ રંગ છે સફેદ  
શુભ દિશા ઉત્તર પશ્ચિમ શુભ સમય સવારે 9 થી 12 સુધી
 
તુલા - આજે તમને ઓફિસમાં વધુ સમય આપવો પડશે. પરિજનોથી પરેશાની થશે. પાર્ટનરનો સપોર્ટ મળશે. સમય પ્રમોશનના સંકેત આપી રહ્યો છે.
 શુભ અંક 3 શુભ રંગ પીળો..
શુભ દિશા ઉત્તર-પૂર્વ
શુભ સમય સવારે 9 થી બપોરે 1 સુધી 
 
વૃશ્ચિક - રચનાત્મક કાર્ય કરશો. આર્થિક સમસ્યા સતાવશે. સાંજ સુધી પૈસાની સ્થિતિમાં સુધારો આવશે. નિકટના મિત્રો ઉધાર માંગશે.
 શુભ અંક 6
શુભ રંગ ગુલાબી
શુભ દિશા દક્ષિણ-પૂર્વ
શુભ સમય સાંજે 4.30 થી સાંજે 6 સુધી 
 
ધનુ - એકાઉંટ્સને અપડેટ કરશો. ઓફિસમાં સ્ટાફ પર નજર રાખશો. પરિવારનુ સ્વાસ્થ્ય સારુ રહેશે. દિલ અને દિમાગ સંતુલિત રહેશે.
શુભ અંક 9 શુભ રંગ લાલ
શુભ દિશા - દક્ષિણ શુભ સમય સાંજે 03:00 થી 04:30 સુધી 
 
મકર - કાયદાકીય સમસ્યા સતાવશે. સરકારી ઓફિસરનો સંપર્ક થશે. વિચાર અમલમાં લાવશો. સાંજે કોઈની આવાભગત કરવામાં ખિસ્સા પર ભાર પડશે.  
આજનો શુભ અંક છે 5
અને શુભ રંગ છે લીલો  
શુભ દિશા ઉત્તર શુભ સમય  07:30 થી બપોરે 01:00 સુધી 
 
કુંભ - પ્રતિભા પર વિશ્વાસ રાખીને કાર્ય કરશો. વધુ પડતા ઓફિશિયલ કામ રહેશે. તામ-ઝામથી દૂર રહેજો.. પ્રેમી સંગ રોમાંટિક રહેશો.. આજનો આપનો
શુભ અંક છે 5 અને
શુભ રંગ છે લીલો.. શુભ દિશા ઉત્તર
શુભ સમય સાંજે 03:00 થી સાંજે  04:30 સુધી 
 
મીન - આજે મીન રાશિના લોકોને પરિવારમાંથી કોઈનુ સ્વાસ્થ્ય પરેશાન કરશે.  રોજબરોજના કાર્યમાં તમારો દિવસ પસાર થઈ જશે.  કાયદાકીય કાગળો પર સાઈન કરતા પહેલા સાવધાન રહેજો.
શુભ અંક 9
શુભ રંગ લાલ
શુભ દિશા દક્ષિણ શુભ સમય સવારે 9થી સવારે 12  સુધી.