ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2021
Written By

Mercury Transit 2021- બુધનો રાશિપરિવર્તનથી આ રાશિઓનો થશે ભાગ્યોદય જાણો શું તમે પણ આ લિસ્ટમાં શામેલ

કાલે એટલે કે મે મહિનાના પ્રથમ દિવસે બુધ વૃષ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. આ રાશિમાં બુધ 26 મે સુધી વિરાજમાન રહેશે. જ્યોતિષ માન્યતાઓના મુજબ બુધ મિથુન અને કન્યા રાશિના સ્વામી છે અને મીન, 
કન્યા રાશિમાં ઉચ્ચ ગણાય છે. બુધનો વૃષ રાશિમાં પ્રવેશનો બધી રાશિઓ પર પ્રભાવ પડશે. બુધના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિઓનો ભાગ્યોદય થઈ રહ્યો છે. આવો જાણીએ કઈ રાશુઓ માટે બુધનો રાશિ 
પરિવર્તન શુભ રહેશે..... 

મેષ રાશિ 
આર્થિક સમસ્યાઓથી છુટકારો મળશે 
ધન-લાભ થવાના યોગ બની રહ્યા છે. 
પારિવારિક જીવનથી સંબંધ મધુર થશે. 
વિપરિત પરિસ્થિતિઓમાં સરળતાથી નિયંત્રણ મેળવી શકશો. 
શિક્ષાના ક્ષેત્રથી સંકળાયેલા લોકો માટે આ સમય કોઈ વરદાનથી ઓછું નથી. 
 
વૃષ રાશિ 
નોકરી પદોન્નતિ થવાના યોગ બની રહ્યા છે. 
માન-સમ્માન અને પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે 
લગ્નના યોગ પણ બની રહ્યા છે. 
નિર્ણય લેવામાં મોડું ન કરવું. તેનાથી તમને નુકશાન થઈ શકે છે. 
 
કર્ક રાશિ 
ધન લાભ થઈ શકે છે. 
વ્યાપાર અને નોકરીમાં ઉન્નતિના યોગ બની રહ્યા છે. 
નવું વ્યાપાર શરૂ કરવા માટે સમય ખૂબ સારું છે. 
પારિવારિક જીવનમાં પ્રેમ વધશે. 
પરિવારના સભ્યોનો સહકાર મળશે. 
 
સિંહ રાશિ 
કાર્યોમાં સફળતા હાસલ કરશો. 
નવું મકાન કે વાહન લેવાના યોગ પણ બની રહ્યા છે. 
શિક્ષાના ક્ષેત્રથી સંકળાયેલા લોકો માટે સમય સારું રહેશે. 
ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યમાં ભાગ લેવાના અવસર મળશે. 
 
કન્યા રાશિ ના જાતકોનો ભાગ્યોદય થવા જઈ રહ્યા છે. 
ધાર્મિક કાર્યોમાં ભાગ લેશો. 
દાન-પુણ્ય કરવાના અવસર મળશે. 
તમારા દ્વારા કરેલ કાર્યના વખાણ થશે. 
કાર્યોમાં સફળતાના યોગ બની રહ્યો છે. 
આ સમય તમારા માટે ખૂબ શુભ રહેશે. 
 
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકો માટે બુધનો રાશિ પરિવર્તન કોઈ વરદાનથી ઓછુ નથી.
વ્યાપારમાં લાભ થવાના સંકેત મળી રહ્યા છે. 
નવુ કાર્ય શરૂ કરવા માટે સારું સમય છે. 
તમારા કાર્યોમાં સફળતા મળશે
 
મકર રાશિ 
શિક્ષાના ક્ષેત્રથી સંકળાયેલા લોકો માટે સમય ખૂબનો સારું રહેશે. 
નોકરીમાં લાભ થવાના સંકેત મળી રહ્યા છે. 
પરિવારના સભ્યોનો સહકાર મળશે. 
દાંપત્ય જીવનમાં પ્રેમ વધશે. 
 
મીન રાશિ
સમય ખૂબ શુભ કહેવાઈ શકે છે. 
તમારા દ્વારા કરેલ કાર્યના વખાણ થશે 
માન-સમ્માન અને પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિના યોગ. 
ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યમાં ભાગ લેશો.