શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2021
Written By
Last Modified: બુધવાર, 28 જુલાઈ 2021 (08:04 IST)

આજનુ રાશિફળ (28/07/2021) - આજે આ 5 રાશિના જાતકોએ વાણીમાં સંયમ રાખવો

મેષ - માન-મોભામાં વૃદ્ધિ અને ધનલાભ થવાના સંકેત છે. આ૫નાં દરેક કાર્ય સરળતાથી પાર ૫ડે. ઓફિસમાં ઉ૫રી અધિકારીઓ આ૫ના કામથી સંતુષ્ટ રહે. તેથી ધંધામાં બઢતીના યોગ છે.
 
વૃષભ (બ,વ,ઉ) : આજે આ૫ને રહસ્ય અને આધ્યાત્મિકતા તરફ આકર્ષણ રહેશે. વર્તમાન સમયમાં આ૫ને નાણાકીય લાભ મળે. નવા કાર્યનો પ્રારંભ કરવા માટે શુભ સમય છે. પત્ની સાથે મનમેળ રહે. ક્યાંક બહાર જવાના યોગ છે. કોર્ટ-કચેરીથી સાવધ રહેવું.
 
મિથુન (ક,છ,ઘ) : આ૫ના ૫રિવારનું વાતાવરણ ઉલ્‍લાસમય રહે. શરીર અને મનમાં તાજગી અને સ્‍ફૂર્તિ અનુભવાય. આ૫ના અટકી ૫ડેલાં કાર્યો પૂર્ણ થતાં આનંદમાં વધારો થાય. કોઈના તરફથી પ્રેમ પ્રસ્તાવ આવે. નાનો-મોટો પ્રવાસ થાય.
 
કર્ક (ડ,હ) : ભવિષ્‍યનું આર્થિક આયોજન કરવા માટે સારો સમય છે. જો આ૫ મન લગાવીને કામ કરશો તો આ૫ને કામમાં સફળતા મળશે. આજે કોઇ સાથે વાદવિવાદમાં ન ૫ડવું. વધુ પડતું ખાવું નહીં. તબિયત બગડવાની શક્યતા છે.
 
સિંહ - તમારી મિલનસારિતા અને ધૈર્ય તમને સમાજ અને પરિવારમાં આદરમાન અપાવશે. સામાજિક માન-સન્‍માન વધશે. વ્‍ય્‍વસાયિક લાભ અને સુખ-સમૃદ્ધિ વધશે જીવનસાથી સાથે અંતરંગ સંબંધોમાં પ્રગાઢતા આવશે. વિદ્યાર્થીઓએ પ્રતિયોગીતા પરીક્ષાઓની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. નોકરિયાત લોકોના કામમાં ફેરફાર થવાની સંભાવના છે.
 
કન્યા - ગુસ્‍સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્‍પત્‍ય સુખમાં કમી આવશે. નવા સંબંધ બની શકશે. નવા સંબંધ બનશે. આર્થિક મુશ્કેલી પણ અનુભવાશે. બનતા કામ અટકી શકે છે. બિઝનેસ સાથે જોડાયેલ લોકોએ આર્થિક મંદીનો સામનો કરવો પડી શકે છે. ભાઈ-બહેનો અને જીવનસાથી સાથે સંબંધ મધુર બનશે.
 
તુલા - નોકરિયાત લોકોના કામમાં પડકારો પાર પાડવાની હિંમત આવશે અને આનાથી તમે વિકાસના રસ્તો અગ્રેસર રહેશો. વેપારીઓ માટે સમય પડકારરૂપ છે માટે તમે કામમાં નવુ કરવાની જરૂર છે. શિક્ષા, સંશોધન વગેરે પર વિશેષ વ્‍યયનો યોગ. કર્મક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ, સન્‍માન અને ઉપલબ્‍ધિ પ્રાપ્તિનો યોગ. ગુસ્‍સા અને આવેશ પર સંયમ રાખવો
 
વૃશ્ચિક - આર્થિક સ્થિતિ જરૂર સામાન્ય રહેશે અને તમે બિઝનેસ સાથે જોડાયેલા હોય તો કામમાં નવુ કરવા વિશે વિચાર કરો. તમારા માન સમ્માન અને પ્રતિષ્ઠામાં વધારો થવાનો છે. બિનજરૂરી કાર્યોથી દૂર રહેવું. વેપારમાં ઉન્નતિ થશે. કુટુંબનાં સભ્‍યોનો સહયોગ મળી શકે છે. કોઈ અગત્‍યનું કાર્ય પૂર્ણ થવાથી આનંદ થશે
 
ધન - યાત્રા થઈ શકે છે. ગુસ્‍સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્‍પત્‍ય સુખમાં કમી આવશે. નવા સંબંધ બની શકશે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. પૈસાનુ આગમન એકથી વધુ જગ્યાએથી થવાનુ છે. આરોગ્યમાં સુધારો થશે. બિમારીઓ પર થઈ રહેલ ખર્ચ પણ ઘટશે.
 
મકર  - વાહન સુખ પ્રાપ્તિનો યોગ. કર્મક્ષેત્રમાં ભાગ્‍યવર્ધક યાત્રાનો યોગ. આધ્‍યાત્‍મ સંબંધી માંગલિક કાર્યોમાં વિશેષ યાત્રાનો યોગ બિઝનેસ સાથે જોડાયેલા લોકો સામે અનેક પ્રકારની તકો અને પડકારો આવશે જેના પાર પાડવા માટે મહેનત કરવાની જરૂર પડશે. આરોગ્યની દ્રષ્ટિએ સારો સમય છે.
 
કુંભ  - જીવનસાથી અને ભાગીદારોથી વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ. વેપાર, કુટુંબમાં શુભકાર્યો, કર્મક્ષેત્રમાં વિશેષ ભાગીદારી સંબંધી વિવાદનો યોગ. જૂની ઝંઝટોમાંથી છૂટકારો મળશે. કોઈ વિશેષ કામમાં માતાપિતાનો પૂરો સહયોગ મળશે. વૃદ્ધોના આરોગ્યમાં પણ સુધારો આવશે.
 
મીન - દિવસની શરૂઆત કોઈ શુભ સમાચારથી થશે. છેલ્લા અમુક દિવસોથી જે તણાવ અને રોગ ચાલી રહ્યા છે તેમાંથી રાહત મળશે અને તમે ખુદને ઉર્જાવાન અનુભવશે. આરોગ્ય પણ સારુ રહેશે. પ્રતિષ્ઠિત વ્‍યક્‍તિઓથી મેળમેળાપ વધશે. ઉદર વિકારને કારણે ખાવાપીવા પર સંયમ રાખવું. ઉપહાર મળશે