મેષ - મનોરંજન, આમોદ-પ્રમોદ સંબંધી વિશેષ યોગ. મિત્રોથી વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ. પદ, મકાન, વાહન સંબંધી લાભ પ્રાપ્તિનો વિશેષ યોગ. તમારી વાણીને કડવી ના થવા દો. આરોગ્યની દ્રષ્ટિએ સપ્તાહ ઠીક કહી શકાય છે. જૂના રોગોથી છૂટકારો મળશે. તમારા શત્રુ સક્રિય રહેશે. આર્થિક નુકશાન કરાવી શકે છે. વૃષભ - આવકનાં...