સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2021
Written By
Last Updated : રવિવાર, 31 ઑક્ટોબર 2021 (17:11 IST)

સાપ્તાહિક રાશિફળ - આ અઠવાડિયે માતા લક્ષ્મી આવશે તમારા દ્વારે 1- 7 નવેમ્બરથી 2021

મેષ- આ અઠવાડિયા ગ્રહોની આ સ્થિતિ તમારા માટે શુભ ફળ આપા. શરૂઆતના બે દિવસ તમારા જીવન સાથી કે પ્રિય માણસના સાથે પ્રવાસના કાર્યક્રમ પણ બનાવી શકે છે. તેમની સાથે સંબંધ મધુર રહેશે. પત્નીના સહયોગ કે ધંધામાં ભાગીદારના સહયોગથી કોઈ પણ કાર્ય પૂરા કરી શકશો . ધર્મ સંબંધિત કાર્ય માટે યાત્રા પર જવાની શકયતા પણ છે. અઠવાડિયાના મધ્ય ભાગમાં મુશ્કેલીનો અનુભવ થશે. 
 
વૃષભ- આ અઠવાડિયાનો પૂર્વાર્ધ ધંધા કે નોકરીમાં ઉધારી , આર્થિક કાર્ય અને ફ્રીલાંસિંગ કાર્યથી નિયમિત આવકથી વધારે આવક કરવા માટે શુભ છે. તમારા હાથમાં રોકડ રકમ રહેવાથી નવા સામાન , કપડા , ઝવેરાતની ખરીદીની શકયતા પણ છે. જે શત્રુ તમારા અહિત કરવા ઈચ્છે છે તે પણ આ સમયે કઈક બગાડી ન શકે. અત્યારે સરકારી કાર્યલય રોકાયેલા કામ અત્યારે આ રીતની શકયતા ઓછી જોવાઈ રહી છે.જે સરકારી નોકરીમાં તેને પણ થોડું સંઘર્ષ કરવું પડી શકે છે. 
 
મિથુન - આ અઠવાડિયા તમારા માટે શુભ ફળદાયી રહેશે. અઠવાડિયાનુ મધ્યભાગ તમારું વૈવાહિક જીવન માટે અશુભ રહેશે. અઠવાડિયાનો પૂર્વાર્ધ તમને નોકરી ધંધા અને વિતીય રૂપથી શુભ ફળદાયી બન્યું રહેશે. તમાર રોકાયેલા પૈસા આવી શકે છે. તમે નકારાત્મકતાને મૂકી તમારા કાર્ય સારી રીતે કરી શકો છો. 
 
 
કર્ક- આ અઠવાડિયા તમને નોકરીમાં પ્રગતિ કરાવશે. જીવનસાથીના સાથે સંબંધ ધ્યાન રાખવાની સલાહ ગણેશજી તમને આપી રહ્યા છે. આ અઠ્વાડિયા પાચન સંબંધી. તકલીફ થઈ શકે છે અને સંતાનને લઈને ચિંતા પણ તમને બેચેન રાખશે. પરિવારના સાથે વૈચારિક મતભેદની ઘટના પણ થઈ શકે છે. નોકરીયાત લોકોને ઑફિસના કામથી વિદેશ જવાના ઑફર મળશે અને નોકરીમાં સ્થાંનારણ થશે. આ ઑફર તમારા માટે શુભ અને લાભદાયક સિદ્ધ થશે. 
 
સિંહ - આ અઠવાડિયા નોકરી અને કાર્યક્ષેત્રમાં શુભ ફળ આપશે. વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ શુભ સમય છે. તમારી અભ્યાસમાં રૂચિ વધશે. અઠવાડિયાની શરૂઆતી એક દિવસ મિત્ર કે પ્રિય માણસ સાથે કયાં ફરવા માટે ઉત્તમ છે. કોઈ નવી નોકરીની શરૂઆત થશે. વિદ્યાર્થીઓને પણ અભ્યાસમાં એકાગ્રતા રહેશે. અઠવાડિયાના આખરે દિવસ મોજ-મસ્તી સંબંધિત ગતિવિધિમાં ધન ખર્ચ કરશે. 
 
કન્યા- આ અઠવાડિયા જમીન-મકાન વાહન સંબંધી શુભ ફળ આપશે. વિદ્યાર્થીઓને ખૂબ સારી સ્મરણશક્તિ અને સમજશક્તિ પ્રદાન કરશે. અત્યારે કોઈ પરીક્ષા આપી હોય તો તેના પરિણામ સારું આવશે. નવા સંબંધોની શરૂઆત માટે શુભ યોગ છે. અચાનક કોઈ લાભ થશે .  શેયર સટ્ટેબાજીમાં સમજી-વિચારીને કરેલ સાહસ ફાયદો  કરાવી શકે છે. વારસા સાથે સંકળાયેલ  કામનું સમાધાન થઈ શકે છે અને  જો આ સંબંધે કોર્ટમાં કેસ ચાલી રહ્યો  હોય તો તમારા પક્ષમાં નિર્ણય આવી શકે છે. 
 
 
 
તુલા- આ અઠવાડિયા તમને નોકરીમાં આંશિક તકલીફદાયક સમય લાવી શકે છે. વ્યવસાયિક ક્ષેત્રમાં નવા ઉદ્યમ શરૂ કરવાથી પણ નુકશાનની શકયતા રહેશે. જમીન મકાન , વાહન અને પ્રાપર્ટીના બાબતોનો સમાધાન થશે. આ સમય અપરિણીત માણસની યોગ્ય જીવનસાથીની શોધ પૂરી થશે. પ્રેમ સંબંધ હોય તો લગ્ન માટે પરિજનની સહમતિ મળશે. પતિ-પત્નીના સંબંધમાં મધુરતા આવશે અને આકર્ષણ વધશે. ભાઈ-બેનથી લાભ થશે. 
 
વૃશ્ચિક- આ અઠ્વાડિયા સભ્ય વાણીથી લાભ મળશે અને પારિવારિક સંબંધમાં ખૂબ સારી આત્મીયતા અને સૌહાર્દ જગાડશે. પરિવારથી કોઈ ન કોઈ લાભની પણ અપેક્ષા રાખી શકો છો. તમારા વૈવાહિક જીવનમાં પ્રેમની વૃદ્ધિ થશે. નાના ભાઈ-બેન માટે ઘણા શુભ યોગ બનશે કે તમારી સક્રિયતા અને મદદના કારણે તેમના કોઈ મહત્વપૂર્ણ કામ કે મોટા કામ સરળતાથી પૂરા થઈ જશે. ધંધામાં ભાગીદાર સાથે સંબંધ પણ સુધરશે. વર્તમાન સમયમાં કોઈ નવા ધંધા કે નોકરીની શરૂઆત થશે. 
 
ધનુ- આ અઠ્વાડિયું વૈચારિક રૂપથી ઉથલ-પાથલમાં રહેશે. સાથે જ એક જ સમયમાં મગજમાં આવતા બે વિચારમાં વધારે વિરોધાભાસ જોવા મળશે. આવતા એક મહીનાના સમયે કોઈ હીલ સ્ટેશન કે પ્રાકૃતિક સૌંદર્ય વાળા સ્થાન પર ફરવાનો કાર્યક્રમ બનશે. પરિવારમાં કોઈ શુભ કાર્ય કે કોઈ ધાર્મિક કાર્યમાં ભાગ લઈ શકો છો. અઠવાડિયાનો શરૂઆતી એક દિવસ આર્થિક સમૃદ્ધિ આપતું સિદ્ધ થઈ શકે છે. 
 
મકર - અઠવાડિયાના પ્રારંભમાં તમારા મન કોઈ નવા કાર્યના માટે પ્રેરિત થશે . કઈક નવું કરવાની ઈચ્છા થશે અનુસંધાનના ક્ષેત્રમાં કામ કરતા જાતક અને અનુસંધાન સંબંધી અભ્યાસ કરતા જાતકનો ઉપલબ્ધિ હાસલ કરવાનો સમય કહી શકાય છે. આર્થિક ભવિષ્ય સુરક્ષિત કરવા માટે તમે લાંબા સમયનો રોકાણ કરવાના વિષયમાં વિચાર કરશો. અત્યારે તમે યોજના બનાવી શકો છો, પણ તેના પર  અમલ કરવામાં થોડા ધૈર્ય રાખો. ભાગ્યનો સાથ મળતું રહેશે પણ પણ આ સમયે બહુ ઉત્તમ નહી કહી શકાય .  
 
કુંભ- અઠવાડિયાની શરૂઆતમાં કોઈ પણ માણસ સાથે વધારે સોદાબાજી બનશો અને ભાવનાના બદલે તર્કનો ઉપયોગ વધારે કરશો. ખાસ કરીને મિત્રના સાથે સંબંધમાં તમારી આ ભાવના વધારે જોવા મળશે. આ અઠવાડિયા તમને ભાગ્યનો ઓછું સાથ મળતું પ્રતીત થાય છે  તમે જ્યાં નોકરી કરો છો ત્યાં પણ તમને હાથમાં રહેતા પ્રોજેક્ટસ સમાપ્ત કરવામાં વિલંબ કે અપ્રત્યાશિત અવરોધની શકયતા જોવાઈ રહી છે. 
 
મીન - આ અઠવાડિયા ધંધામાં ખૂબ ધનલાભ પ્રાપ્ત થવાના સંકેત આપી રહ્યા છે. આ અઠવાડિયું શુભ ફળદાયી રહેશે. ભાઈ-બેન અને મિત્રોથી લાભ થશે. તમારા જીવનમાં નવા મિત્રના આગમન સાથે જ જેનાથી ઘણા વર્ષોથી નહી મળ્યા હોય તે સંબંધ પર પૂર્ણ વિરામ લગાડવાના પણ વિચાર બનશે. સંક્ષેપમાં તમારા સંબંધમાં આ સમયે પરિવર્તનની શકયતા વધારે રહેશે.