સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2021
Written By
Last Modified: રવિવાર, 26 ડિસેમ્બર 2021 (10:14 IST)

સાપ્તાહિક રશિફળ: 27 ડિસેમ્બર 2021 થી 2 જાન્યુઆરી 2022 લાવ્યા છે તમારા માટે પ્રેમ ભર્યા દિવસો

મેષ( aries) - આ અઠવાડિયામાં આર્થિક સમૃદ્ધિના યોગ પ્રબળ બની રહ્યા છે. દૈનિક આવક બાબતે અઠવાડિયું શુભ ફળદાયી સિદ્ધ થશે. ધંધાકીય કારણોથી જૂની ઉધારી વસૂલ કરવા માટે ઉત્તમ સમય છે. આ દિશામાં તમને પ્રયાસ અને પ્રવાસ ફળદાયી સિદ્ધ થશે. અચાનક લાભ થશે અને અચાનક કોઈ જૂનો મિત્ર મળવાની શકયતા ગણેશજી જોઈ રહ્યા છે. જૂના મિત્રો તરફથી તમને લાભ પણ મળી શકે છે
 
વૃષભ ( Tauras)આ અઠવાડિયુ  તમારી રાશિ માટે સામાન્ય રહેશે . અઠવાડિયાની શરૂઆતમાં તમે  બાધા અને મુશ્કેલીઓનો  અનુભવ કરશો. પણ ત પ્રબળ ઈચ્છાશક્તિના કારણે સખત  મેહનત પછી ફળ તો જરૂર મળશે. મકાન અને વાહનની ચિંતા થઈ શકે છે. અચાનક કોઈ લાભ થશે કે શેયર સટ્ટેબાજીમાં સમજી-વિચારીને કરેલ સાહસ ફાયદો  કરાવી શકે છે. વારસા સાથે સંકળાયેલ   અઠવાડિયાના મધ્યભાગમાં આનંદ ઉત્સાહથી કોઈ કામ થઈ શકે છે. પત્નીથી લાભ થશે કે એની મદદથી તમે કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરી શકશો. દાંપત્યજીવનમાં તાલમેલ સારું રહેશે અને તમે એક બીજાનું  દાયિત્વ નિભાવવામાં સફળ થશો. અઠવાડિયાના અંતિમ ભાગ શુભ રહેશે પરંતુ થોડી અસ્થિરતા કે અવરોધ સાથે માનસિક દુવિધાનો પણ અનુભવ કરશો. આ અઠવાડિયામાં ગણપતિની ઉપાસના કરવાથી લાભ થશે. વિદ્યાર્થી વર્ગ માટે શુભ સમય કહી શકો છો. 
 
મિથુન (gemeini)- અઠવાડિયાનું પૂર્વાર્ધ તમારા માટે શુભ ફળદાયી રહેશે. તમે નિયમિતતાથી વધારે આવક પ્રાપ્ત કરવા માટે નવી યોજના બનાવશો અને તમારા નેટવર્કમાં વિસ્તારના પ્રયાસ કરશો. એવી શકયતા છે . લગ્નના ઈચ્છુક જાતકો માટે નવા સંબંધો કે કોઈ વાત ચાલી રહી હોય તો એમાં પ્રગતિ થઈ શકે છે. પ્રેમીઓ માટે પરિજનોથી સ્વીકૃતિ મળવાથી લગન માર્ગ પ્રશસ્ત થશે. સાર્વજનિક જીવનમાં તમે સક્રિય રહેશો. અને તમારી પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. અચાનક આર્થિક લાભની આશા રાખી શકો છોૢ  કોઈ નવી વસ્તુ અને સોના ચાંદી કે ઘરેણાની  ખરીદી થશે. તમારી વાતોના જાદૂ ચાલશે. સ્વાસ્થયની વાત કરીએ તો  આંખોમાં પીડા થઈ શકે છે. વારસા સંબંધી કોઈ પણ કામ અત્યારે શક્ય છે. નોકરીયાત લોકોના વેતનમાં વૃદ્ધિ પુરસ્કાર અને પ્રોત્સાહનના રૂપમાં લાભ થશે. અઠવાડિયાના ઉતરાર્ધ તમને કામમાં અવરોધ અને મોડેથી અનુભવ કરાવશે. આ સમય કૂતરાઓને રોટલી ખવડાવવાથી મુશ્કેલીઓ ઘટી શકે છે. 
 
કર્ક (cancer) - આ અઠવાડિયા તમારા માટે શુભ રહેશે. ખાસ શરૂઆતી અને મધ્યભાગ તમારા માટે બધ પ્રકારથી ઉત્તમ રહેશે.ખાસ કરીને શરૂઆતી અને મધ્યભાગ તમારા માટે બધા પ્રકારથી ઉત્તમ રહેશે. અત્યારે ગુરૂ અને રાહુ આંશિક માં છે પરંતુ એક બીજાથી દૂર હોવાથી અત્યારે બધા કામમાં મુશ્કેલી ઓછી થશે. પરિવાર અને જીવનસાથીના સાથ પણ સુખમય જુજરશે. નોકરીમાં તમારી કુશળતાથી પ્રગતિ કરી શકશો. વરિષ્ટ અધિકારી તમારા કામથી પ્રભાવિત થશે જેનું લાભ તમારા વેતનમાં  વધારો કે ઈંસેટિવ ના રૂપમાં મળશે. પાછલા થોડા સમયથી નોકરીમાં સહકર્મિઓના કારણે જે તકલીફ થઈ રહી હતી એ પણ દૂર થશે. જીવનસાથી સાથે મધુત પળના આનંદ લેવાના અવસર મળશે. પ્રિય માણસ સામે પ્રેમ પ્રસ્તાવ રાખાવા નએ ડેટિંગ પર જવાના અનૂકૂળ સમય છે . તમે મિત્ર મંડળી સાથે સારું સમય ગુજારશો અઠવાડિયાના અંતિમ  બે દિવસ તમે ચિંતા સતાવી શકે છે. અને સ્વાસ્થ્યને લઈને શિકાયત રહી શકે છે. 
 
 
સિંહ ( leo) - આ અઠવાડિયા કોઈ પણ રાશિ ગ્રહ પરિવર્તન નહી કરી રહ્યા છે. અઠવાડિયાની શરૂઆતમાં અભ્યાસ અને સંતાનના વિષયમાં તકલીફ રહેશે. તમારી આવકની માત્રા સારી રહેશે. પરંતુ ખ્રચ વધારે હોવાથી તમારા હાથમાં રોકડ નહી રહેશે. વર્તમાન સમયમાં ખાસ કરીને કોર્ટ સંબંધી વિષયો પર વધારે ખર્ચ અપ્રત્યાશિત રૂપથી વધાવથી પણ પરિણામ અપેક્ષા મુજબ ન મળવ આથી તમારી નિરાશા થઈ શકે છે. અઠવાડિયાના અંતિમ ભાગમાં તમારા કામમાં અચાનક કોઈ અવરોધ આવશે. તમારા કામ વચ્ચમાં જ અઠકી જશે. જીવનસાથીથી સંબંધોમાં પણ અસંતોષ રહેશે. લગ્ન માટે વિચાર કરી રહ્યા અપરિણીત જાતકો ને પણ મોડું થઈ શકે છે. કયાં વાત ચાલી હોય તો નકારાત્મક જવાન આવવાની શકયતા છે. ભાગીદારી માં પણ સંભળવું પડશે. 
 
કન્યા (virgo) - આ અઠવાડિયા તમારા માટે મધ્યમ ફળદ્દાયી સિદ્ધ થશે. આ સમય ગુરૂ અને રાહુના આંશિક રીતે એક બીજાથી દૂર નિકળી જવાથી ગુરૂના બળ વધશે. આથી પ્રાપર્ટી સંબંધી અઠકેલા કાર્યનું સમાધાન નિકળશે. . માતાની તબીયતમાં સુધાર થશે. પરંતુ અત્યારે પણ શનિના વક્રી થવાથી વિદ્યાર્થીઓ માટ થોડી તકલીફ રહેશે. થોડી વધારે મેહનત અને ધીરજ તમને નિશ્ચિત રૂપથી સફળતા દિલાવશે. સુધી શનિવારે પીપળના ઝાડ નીચે તલનું દીપક  કરો. આથી તમારી તકલીફ ઓછી થશે. નોકરીયાત જાતક પણ આગળ વધવા માટે  આ ઉપાય કરો. 
 
તુલા ( libra)  - આ અઠવાડિયા તમને હૃદયમાં થોડી શાંતિના અનુભવ થશે. તમારા જમીન -મકાન અને વાહન સંબંધી કામનું થોડું સમાધાન થઈ શકે. લાંબા સમયથી રોકાયેલા કાર્ય પૂરા થશે કે એ દિશામાં સકારાત્મક ગતિવિધિ થશે.અઠવાડિયાની શરૂઆત સમયમાં ધંધા કે નોકરીના પ્રયોજનથી યાત્રાના કાર્યક્રમ બનશે. વર્તમાન સમયમાં ગુરૂમાર્ગી હોવાથી રાહુથી આંશિક દૂર હોવાથી તમે કોઈ મહ્ત્વપૂર્ણ નિર્ણય લેશો કે નવા કાર્ય કરી શકશો. નવા કાર્યથી તમે લાભ થશે. અચાનક કોઈ ફેરબદલ થશે. પણ અત્યારે પણ તમને શેયર માર્કેટ કે લૉટરી વગેરેથી દૂર રહેવાની સલાગ ગણેશજી આપી રહ્યા છે. પ્રેમ સંબંધના પણ અચાનક તૂટવાથી નવા સંબંધ બનવાની સ્થિતિ બની રહેશે. વિદ્યાર્થીઓ માટે પણ અવરોધ જનક સ્થિતિ રહેશે. અને પ્રવેશના કાર્યમાં પણ મોડુ થઈ શકે છે. અચાનક ડ્રોપ લેવાની સ્થિતિ પણ બની શકે છે. 
 
વૃશ્ચિક (scorpio) - કોઈ મોટું ફેરબદલ નહી થશે. આ અઠવાડિયા તમને પરિવાર માટે થોડું સમય આપવું પડશે. આર્થિક કાર્યક્રમ શુભ થશે. પાછલા થોડા સમયથી જે આર્થિક ભૂલ તમે કરી રહ્યા છો કે આર્થિક ખેંચતાણના અનુભવ કરી રહ્યા હતા કે પરિવારમાં કોઈના સાથે વાદ-વિવાદ ચાલીતા હતા એનું સમાધાન આવશે.  પ્રેમ સંબંધમાં ખાસ કરીને તમને પાછલા થોડા સમયથી જે કડાવા અનુભવ થયા છે , તમારી સાથી કોઈએ દગો કર્યા હોય  , વિશ્વાસ રોડ્યું હોય કે જાણા-અજાણા માં કોઈ તમારું દિલ તૂટ્યા હોય તો એવે અનુભવને ભૂલીને આગળ વધો. આવતું સમયમાં તમે જરૂર દિલને સમજતી માણસ મળશે. પ્રાપર્ટીની ખરીદ-વેચમાં અત્યારે થોડા સમય ઈંતજાર કરો. અઠવાડિયાના અંતિમ ભાગમાં કામમાં અવરોધ અને હૃદયમાં બેચેની થઈ શકે છે. 
 
 
ધનુ(sagittarius) - અઠવાડિયાની શરૂઆતમાં તમારા માટે બધા પ્રકારથી શુભ રહેશે. શરૂઆતના બે દિવસ શુભ અને આધ્યાતમિક વિચાર સાથે માનસિક શાંતિ અને આનંદ સાથે જશે. નોકરી કે ધંધાથી સંબંધિત કાર્ય કરી શકશો. અઠવાડિયાના મધ્ય ભાગ પણ તમે પ્રસન્નતાના અનુભવ કરાવશે. પરિવારમાં આવકની માત્રા વધશે . કોઈ નવી વસ્તુની ખરીદ થવા શકયતા પણ છે. કોઈ શુભ આયોજનમાં ઉપસ્થિત રહેશો કે પરિવારમાં ધાર્મિક કાર્યક્રમના આયોજન થઈ શકે. સાસરા પક્ષમાં તમારું સમ્માન વધશે એવું કાર્ય સંપન્ન થશે.  નોકરી કે ધંધાના કામ માટે કયાં બહાર જશો ભાઈ -બહેનથી મતભેદ વધશે અને અત્યારે કોઈ મોટા લાભની આશા ન રાખો. 
 
મકર capricorn- અઠવાડિયાની શરૂઆતમાં તમારા સાથે તમારા જીવનસાથીના સ્વભાવમાં અહમ ઉભું થશે. જેના પ્રભાવ તમારા મિત્રો પરિવાર ભાગીદાર સાથે સાર્વજનિક જીવનથી સંકળાયેલા સંબંધ પર પડશે. જે જાતક ને પિત્તની સમસ્યા છે એને ખાવા-પીવામાં સાવધાની રાખવી પડશે. આ અઠવાડિયા સમયે પરિવારવાળા સાથે જરૂરતથી વધારે વિવાદમાં ન પડવું. તમારા બાળકનું ભણતરનું ખર્ચમાં વૃદ્ધિ થશે.  મકાન -વાહન નું ખરીદ-વેચ કરતા જાતકોને ચિંતા અબે ખર્ચના અનુભવ થશે. કોઈ સથે ગેરસમજના કારણે મનમોટાવ ન હોય એનું ખાસ ધ્યાન રાખો. માતાની તબીયતનું ખાસ ધ્યાન રાખવું પડશે. સંતાનને પ્રતિ પ્રેમમાં વૃદ્ધિ થશે. ક્યાં ધાર્મિક યાત્રા પર જવાની ઈચ્છા થશે અને પરિસ્થિતિ તમારા પક્ષમાં રહેવાથી ઈચ્છા પૂરી કરી શકશો. સંતાનની માંગ પૂરી કરવા માટે તમને વધારે મેહનત કરશો. 
 
કુંભ Aquarius- આ અઠવાડિયા સમયે જાતકોને મિત્રોના સહયોગ ઉત્તમ રહેશે. મોટા ભાઈ બહેનને પણ મદદ કરવા માટે તૈયાર રહેવાથી તમારું માન આનંદિત રહેશે. તમારા મોટા મિત્રો સાથે ગુરૂજનો માટે  ખર્ચ કરવું પડશે. ગુરૂ પૂર્ણિમાના દિવસે તમને ગુરૂજીના આશીર્વાદ પ્રાપ્ત થશે. તમારા કામમાં પ્રગતિ થશે અને તમારા સ્વાસ્થયમાં સુધાર આવશે. સરકારી કામમાં થોડી પરેશાની ઉભી થશે. તમારા પ્રિય સાથે દૂર સ્થાન પર ફરવા માટે જવાના કાર્યક્ર્મ બનાવી શકે છે. ફરવાનું ખાવા- પીવાનું પર ખર્ચની માત્રા વધારે રહી શકે છે. આ સમય તમારા પ્રિયજનના સ્વભાવમાં અહમ વધી શકે છે જેના કારણે થોડા મતભેદ પણ ઉભા થશે. 
 
 
મીન pisces- આ અઠવાડિયાના વિદ્યાર્થીઓ માટે વર્તમાન સમય બધા પ્રકારથી ઉત્તમ જોવાઈ રહ્યા છે. તમારી બુદ્ધિના ઉપયોગ થી તમે સહી અર્થમાં ઉલ્લેખનીય પ્રગતિ કરી શકશો. પ્રતિયોગી પરીક્ષામાં તમે ઉત્તમથી ઉત્તમ પ્રદર્શન કરી શકશો. જે વિદ્યાર્થીઓને માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરવામાં પરેશાની આવી રહી છે કે ઉચ્ચ અધ્યયાન માટે પ્રાયાસ કરી રહ્યા છે. જાતકો ને વીજા કે પ્રવેશ સંબંધી પરેશાની હોય તો એમનું નિરાકરણ થશે . અઠવાડિયાના પૂર્વાર્ધ અને મધ્યભાગ તમારા માટે વધારે શુભ રહેશે. આ અઠવાડિયા તમને આર્થિક પરેશાની ઓછી થશે. નોકરીમાં પ્રતિસ્પર્ધાના કારણે થોડી મુશેકેલી સહેવી કરવી પડશે. સહકર્મીઓના સહયોગ નહી મળી રહ્યા છે. એવું અનુભવ થશે. આમ તો તમામ વિપરીઅ વાતાવરણામાં તમને બૉસનું સહયોગ મળતા રહેવાથી તમે આત્મવિશ્વાસ સાથે કામ કરી શકો.