શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2022
Written By
Last Modified: રવિવાર, 17 એપ્રિલ 2022 (14:32 IST)

સાપ્તાહિક ભવિષ્ય - 18 એપ્રિલ થી 24 એપ્રિલ સુધી આ ત્રણ રાશિ માટે ધનલાંભના યોગ

મેષ- આ અઠવાડિયું  તમારી રશિ માટે સારું છે. તેમાં પણ ખસ કરીને અઠવાડિયાનો ઉતરાર્ધ બધા પ્રકારથી શુભ અને કાર્યમાં સફળતાદાયક સિદ્ધ થશે. આ સમયે તમને મન પ્રફુલ્લિત અને આનંદિત રહેશે. જીવન સાથી સાથે ફરવાનો કાર્યક્રમ બનશે અને તમે કોઈ નો માર્ગદર્શન મળતું રહેશે. તમારું સ્વભાવ કે વ્યવહારમાં રમત ભાવના પ્રકટ થશે. 
 
વૃષભ- આ અઠવાડિયાનો શરૂઆતી સમય તમને આનંદ -ઉત્સાહ અને રોમાંસના મૂડમાં વ્યતીત કરશે. તમારો ભાગ્યોદય માટે સારા અવસર મળે તેના માટે ગણેશજી તમને સોચ-વિચાર કરી આગળ વધવા માટે સૂચિત કરી રહ્યા છે. આમ તો અત્યારે તમારા મનમાં ફરવા અને આનંદમાં વધારે ડૂબ્યા રહેવાથી તમે કામના પ્રત્યે બેદરકારી પણ થઈ શકો છો. આથી તમારી છવિ ખરાબ ન હોય. એનું ખાસ ધ્યાન રાખો. 
 
મિથુન - આ અઠવાડિયાનો પૂર્વાર્ધ તમને કામમાં થોડું મુશ્કેલ તકલીફ અને પરેશાની આપતું રહેશે. તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે. અચાનક ધન લાભના યોગ બની રહ્યા છે. તમને સાસરા પક્ષ અને પત્નીની તરફથી લાભ થઈ શકે છે. તેમના નામથી અત્યારે કરેલ નિવેશ કે ધંધાકીય કાર્ય લાભદાયી સિદ્ધ થશે. વસીયત વારસાના રોકાયેલા કામ અત્યરે ગતિ પકડશે. મિત્ર અને વડીલોથી તરફથી મદદ મળતી રહેશે. 
 
કર્ક- આ અઠવાડિયાના પૂર્વાર્ધમાં તમને થોડા ગુસ્સા અને આવેશની માત્રા વધારે રહેશે. અઠવાડિયાનો પ્રથમ દિવસ તમને મહત્વપૂર્ણ કાર્ય પૂરા કરી શકશે. પરંતુ પછીના વે દિવસ તમને મુશ્કેલી ચિંતા અને મહત્વપૂર્ણ કાર્યમાં અટકળો આવશે. પૈતૃક સંપતિ સંબંધી વિવાદ ઉભા થશે. આમ તો આ વર્ષના સમયે તમારી પૈતૃક સંપત્તિના સંબંધમાં ચાલી રહ્યા વિવાદો  સમાધાન જલ્દી નહી આવશે. સ્વાસ્થય સંબંધી તકલીફ થશે. 
 
 
સિંહ- આ  અઠવાડિયાનો પૂર્વાર્ધ તમારા માટે શુભ ફળદાયી અને નોકરીમાં કોએ નવું કાર્ય મળશે કે વિદેશનો અવસર પ્રાપ્ત થશે વિત્તીય લાભની સાથે કોઈ ગિફ્ટના રૂપમાં કે પ્રોત્સાહન રાશિ કે અવાર્ડ રૂપમાં સારું પૈસા પ્રાપ્ત થશે. નોકરી અને કાર્યક્ષેત્રની જગ્યા કોઈ માણસ સાથે પ્રેમ સંબંધ પણ બનશે. આ સમયે તમારા દુશ્મનોની સંખ્યા વધશે. આથી કામ કે આર્થિક વ્યવહારમાં કોઈ બેદરકારી નહી ચાલશે. પણ તમારી મેહનતના અપેક્ષિત પરિણમા ન મળે તો નિરાશ ન થશો. ભાગ્યોદય થશે. 
 
કન્યા- આ અઠવાડિયા કોઈ પણ ગ્રહ રાશિ પરિવર્તન નહી કરી રહ્યા છે. અઠવાડિયાના પ્રથમ દિવસ તમને થોડા ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે. ત્યારબાદ કામમાં વિલંબ થશે. કે આશા મુજબ ફળ નહી મળશેૢ આવક અને ઉધારીના પ્રયાસમાં શુભ ફળ પ્રાપ્ત થશે. તમારો રોકાયેલો ધન મળશે. જ્યાથી પિઅસા આવવાના આશા ન હોય , ત્યાંથી પણ પરત આવી શકે છે. 
 
 
તુલા- આ અઠવાડિયાનો પૂર્વાર્ધ તમારા માટે થોડું તકલીફદાયક રહેશે. ગુસ્સા પર નિયંત્રણ રાખવું. થોડી શારીરિક તકલીફ રહેશે જેનાથી ગુપ્ત ભાફમાં પીડા રહેશે. આંખ અને હાડકાની તકલીફ રહેવાની શકયતા છે. સંતાનથી અસંતોષ રહેશે. સંતના પ્રાપ્તિના ઈચ્છુક જાતક માટે ખાસ આશાસ્પદ સમય નહી છે. વિદ્યાર્થીઓના વિદ્યાભ્યાસમાં તકલીફનો અનુભવ થશે. તમારું માન-સન્માન વધશે. 
 
વૃશ્ચિક- આ અઠવાડિયાની શરૂઆતમાં ચંદ્ર તીજા ભાવથી શુક્ર પર થી ગુજરી રહ્યા છે. તામરું મન પ્રફુલ્લિત રહેશે. શુક્ર અને મંગળની યિતિ હોવાથી તમારું વિપરીત લિંગ જાતકો પ્રત્યે વધારે આકર્ષિત થશે. તમારા આસપાસના લોકો સાથે સંબધોમાં ઘનિષ્ઠતા રહેશે અને તેમની સાથે કોઈ સાર્વજનિક કાર્યક્રમમાં પણ જઈ શકો છો. વિપરીત લિંગના જાતકો સાથે મિત્રતા થઈ શકે છે. અને સંબંધ આગળ બધી શકે છે. ગર્ભવતી મહિલાઓના સ્વાસ્થયમાં  સુધાર આવશે. 
 
ધનુ - આ અઠવાડિયા તમારી રાશિ માટે શુભ રહેશે. વર્તમાન સમયમાં કોઈ પ્રેમ પ્રસંગની શકયતાથી પણ મના નહી કરી શકાય છે. તમારી આસપાસમાં જ કોઈ વિપરીત લિંગ વાળા માણસની તરફ આકર્ષણ વધી શકે છે. ઘરમાં શુભ પ્રસંગનો આયોજન થશે કે કોઈ  નવી વસ્તુ કે વાહન ઈલોક્ટ્રોનિકસ ગેજેટસ કગેરીની ખરીદીની યોજના પણ બની શકે છે. પ્રિય માણસની સાથે સારું સમય સારું પસાર થશે. મનમાં આનંદ અને પ્રસન્નતા રહેશે.  26  અને 27 તારીખના દિવસે તમને પ્રોફેશનલ ક્ષેત્રથી લાભ થશે. 
 
મકર- સપ્તાહની શરૂઆતમાં કોઈ ખાસ માણસના સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ રાખવામાં તમે થોડી જલ્દબાજી કરશે. તમારામાં ઉત્સાહ કે આવેશ વધારે રહેશે. જેનાથી નવા સંબંધોની શરૂઆતીમાં તેમના કારણે અવરોધ ન આવે તેમનો ખાસ ધ્યાન રાખો. જેને પહેલાથી પ્રેમ સંબંધ ચાલી રહ્યા છે તેમના આ સંબંધના વિશે પરિવારને ખબર ચાલવાની શકયતા પ્રબળ રહેશે. નાના ભાઈ-બેનના પ્રત્યે લાગણી વધશે. 
 
કુંભ - આ અઠવાડિયામાં જે જાતકનો વિદેશ સાથે વ્યવહાર છે તેને ખાસ લાભ થશે. જીવનસાથીના સાથે તમારી આત્મીયતા વધશે અને તમે એક બીજા સાથે વધારેથી વધારે સમય ગાણવાનો પ્રયાસ કરશે. પ્રેમસંબંધમાં પ્રિય માણસ સાથે વાત ફરવા મોજમસ્તી કરવા માટે ઉત્તમ અઠવાડિયા કહી શકાય છે. પ્રેમનો એકરાર કરવા માટે કે પહેલીવાર ડેટિંગ પર જતા જાતકને ગ્રહની સાથે મળી રહ્યા છે. આમ તો તમામ ખુશ્નુમા વાતાવરણના વચ્ચે મન અને હૃદય ને ગહરાઈમાં ક્યાં અસંતોષની ભાવના રહેશે. 
 
મીન-  આ અઠવાડિયા કોઈ મોટું ગ્રહ રાશિ પરિવર્તન કરી રહ્યા છે. વર્તમાન સમયમાં પરિણીત લોકોને લગ્ન માટે કે તે સંબંધમાં નિર્ણય કરવા માટે અનૂકૂળ સમય છે. પ્રેમ-લગ્નના યોગ પણ બની રહ્યા છે. આથી કોઈ જે તે સંબંધમાં નિર્ણય કરવા માતે અનૂકૂળ સમય  છે. આથી કોઈ માણસ પસંદ હોય તો પરિવારજનની મંજૂરી મળવાની શકયતા વધારે રહેશે. સાસરા પક્ષથી ઉત્તમ ધનલાભ કે આ રીયે કોઈ લાભ અવશ્ય મળશે.