Shukra Gochar 2023: શુક્રને માત્ર ધનનો સ્વામી જ નહીં પરંતુ ઔષધિ અને મંત્રો વગેરેનો પણ સ્વામી માનવામાં આવે છે. વૈદિક જ્યોતિષમાં શુક્રને લાભકારી ગ્રહ માનવામાં આવ્યો છે. શુક્ર કલા, પ્રેમ, સાંસારિક અને વૈવાહિક સુખનો કારક કહેવાય છે. શુક્રના પ્રભાવથી ભૌતિક અને વૈવાહિક સુખ પ્રાપ્ત થાય છે. શુક્ર ગ્રહ 7 જુલાઈ,...