જાડો માણસ

વેબ દુનિયા|

પિતાજીએ પોતાના મસ્તીખોર બાળકને - કુણાલ તે ફરી પડોશવાળા અંકલને હેરાન કર્યા, મેં તને કહ્યુ હતુ ને કે મોટા લોકોનો આદર કરવો જોઈએ.
કુણાલ - પણ પપ્પા, તે અંકલ તો મોટા છે જ નહી, તેમની લંબાઈ પણ ઓછી છે, એ તો બસ જાડા છે.


આ પણ વાંચો :