રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળકોના જોક્સ
Written By વેબ દુનિયા|

મૂર્ખ છોકરો

N.D
એક શિક્ષકે પોતાના વિધાર્થીઓને વ્યાકરણ ભણાવી રહ્યા હતા, તેમણે વિદ્યાર્થીઓને પૂછ્યુ - મોહન મીઠાઈ ખાવાની ના પાડે છે, આ વાક્યમાં 'મોહન' શુ ગણાશે ?
રમેશ, તુ બતાવ.
રમેશ - જી સર, મોહન એક મૂર્ખ છોકરો છે.