ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. ગુજરાતી બાળકોના જોક્સ
Written By
Last Updated : સોમવાર, 14 માર્ચ 2022 (12:24 IST)

International Maths Day: નીલકંઠ બન્યા દુનિયાના સૌથી તીવ્ર હ્યુમન કેલ્ક્યુલેટર માથા પર લાગી ઈજાએ બદલી નાખ્યુ જીવન

ગણિત ભારત જ નહી પણ દુનિયાભર માટે એક ઉપયોગી વિષય છે. આંતરરાષ્ટ્રીય કે વિશ્વ પાઈ દિવસ દરેક  વર્ષ 14 માર્ચને ઉજવાય છે. આ દિવસે અલબર્ટ આઈંસ્ટાઈનની જયંતી અને સ્ટીવન હવ્કિંસની પુણ્યતિથિ પણ છે. તેની (nternational Maths Day 2022) શરૂઆત વર્ષમાં યૂનેસ્કો દ્વારા કરાઈ હતી . આ અવસરે અમે દુનિયાના સૌથી   તીવ્ર હ્યુમન કેલ્ક્યુલેટર બની ગયા નીલકંઠ ભાનુ પ્રકાશ વિશે જાણીશ 
 
હેદરાબાદના નીલકંઠ ભાનુ પ્રકાશ (Neelakantha Bhanu Prakash) એ ખૂબ ઓછી ઉમ્રમાં જ નંબરોથી પ્રેમ થઈ ગયો હતો. આ સૌથી છ વર્ષની ઉમ્રમાં શરૂ થયુ જ્યારે ભાનુના માથામાં ઈજાથી સાજા થઈ રહ્યા હતા અને આશરે એક વર્ષથી પથારી પર આરામ કરી રહ્યા હતા. બાળકનો મનોરંજન કરવા માટે માતા-પિતાએ તેમને ગણિતની ક્વિજ અને પઝલ્સથી ઓળખાણ કરાઈ. ક્વિજ અને પજલ્સમાં ડબિંગ કરતા ભાનુ પછી એક વિશેષજ્ઞ બની ગયા કારણ કે તેણે ઘણા રેકાર્ડ તોડ્યા અને અંતરરાષ્ટ્રીય મેથ્સ ઓલંપિયાડ 20220 જીત્યા પછી તેણે દુનિયાના સૌથી તીવ્ર માન કેલ્ક્યુલેટર નામિત કરાયુ. 
 
13 ઓક્ટોબર 1999ને3 હેદરબાદમાં જન્મયા નીલકંઠ ભાનુ હવે દુનિયાના સૌથી તીવ્ર હ્યુમન કેલ્ક્યુલેટર છે એટલે કેટલા પણ અઘરા ગણયા કરવી હોય ભાનુથી તીવ્ર કોઈ માણસ નથી. નીલકંઠ ભાનુએ મેંટલ કેલ્યુલેશન વર્લ્ડ ચેંપિયનશિપ જીતી લીધી છે.