રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળકોના જોક્સ
Written By વેબ દુનિયા|

ઈનામ

પિતા- કેમ બેટા, તને આ ઈનામ શાને માટે મળ્યુ ?
પુત્ર - વાદ-વિવાદમાં એક કલાક બોલવા માટે.
પિતા - સરસ, પણ વિષય શુ હતો ?
પુત્ર - ઓછુ બોલવાથી થતા ફાયદા.