રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળકોના જોક્સ
Written By વેબ દુનિયા|

એક જ ભાવ

રેલવે સ્ટેશન પર એક સવાલનો એકસરખો જવાબ બધી બારીઓ પર મેળવ્યા પછી એક બાળકે ખાતરી કરવા એક વાર ફરી એક વધુ બારીએ જઈને પૂછ્યુ - બોમ્બેનુ ભાડુ કેટલુ છે ?
એ જ જવાબ મળ્યો - એક સો પંચોતેર રૂપિયા પચાર પૈસા.
તે બોલ્યો - જ્યારે બધી જગ્યાએ એક જ ભાવ છે તો એક ટિકીટ આપી જ દો