રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળકોના જોક્સ
Written By વેબ દુનિયા|

ચકડોળ

એક મિત્રએ બીજા મિત્રને કહ્યુ - ભાઈ, મારી ડાબી બાજુ વાધ, અને જમણી બાજુ ચીતો અને સામેની બાજુ એક હાથી હતો.
બીજો મિત્ર - તો તમે કેવી રીતે બચી ગયા ?
પહેલો મિત્ર - કશુ નહી યાર, હું ઝૂલા પરથી ઉતરી ગયો.