- લાઈફ સ્ટાઈલ
» - બાળ જગત
» - ગુજરાતી બાળકોના જોક્સ
છાપામાં ખબર પડશે
બે ચોર બેંકમાં ચોરી કરવા ઘૂસ્યા. તિજોરીમાંથી ઢગલો નોટ મળી. બીજો ગણવા બેસી ગયો. ગણો નહી - પહેલાએ કહ્યુ.બીજો બોલ્યો - પછી તુ ઝગડો કરીશ.અહીંથી તરત જ ભાગ. પહેલાએ કહ્યુ- આપણે રૂપિયા ગણવાની જરૂર નથી સવારે છાપામાં ખબર પડી જશે.