શનિવાર, 10 જાન્યુઆરી 2026
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળકોના જોક્સ
Written By વેબ દુનિયા|

તપાસ

તપાસ
શેખર દવાઓ ખાઈ-ખાઈને પરેશાન થઈ ગયો હતો. પણ તેના શરીરનો દુ:ખાવો ઓછો નહોતો થયો. હાડકાંના વિશેષજ્ઞ પાસે તપાસ કરાવી તો તેમણે સલાહ આપી ' તમે લોકલ ટ્રેનમાં સવાર સાંજ પ્રવાસ કરો તો તમારો દુ:ખાવો તેની જાતે જ જતો રહેશે.