ગુરુવાર, 6 ફેબ્રુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળકોના જોક્સ
Written By વેબ દુનિયા|

તાકત

પહેલવાન - (બાળકોને)મારામાં આજે પણ તેટલી જ તાકત છે જેટલી ત્રીસ વર્ષ પહેલાં હતી.
બાળકો - તે કેવી રીતે ?
પહેલવાન- પેલો સામે જે પત્થર પડેલો છે ને તે હું પહેલા પણ નહોતો ઉઠાવી શકતો અને આજે પણ નથી ઉઠાવી શકતો.