રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળકોના જોક્સ
Written By વેબ દુનિયા|

દાદી જેવા

એક નવજાત બાળકને જોઈને એક અભિનેતાએ મિત્રને જણાવ્યુ - 'આનુ નામ બિલકુલ મારા જેવુ જ છે અને આંખો મારી પત્ની જેવી છે.
તેમની ચાર વર્ષની દીકરી પાસે જ ઉભી હતી તે બોલી - અને દાંત બિલકુલ દાદી જેવા જ છે.