1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળકોના જોક્સ

નોંધી લો

નોંધી લો
સ્ટુડિયોમાં હીરો ફ્રી ટાઈમમાં એક હીરોઈન સાથે મેકઅપ રૂમમાં વાર્તાલાપ કરી રહ્યો હતો. એટલામાં હીરોનો પર્સનલ સેક્રેટરી દોડતો દોડતો આવ્યો અને દરવાજો ખટખટાવતા બોલ્યો - સર, તમારી પત્ની તમને ફોન પર કોઈ પ્રાઈવેટ વાત કરવા માંગે છે.

હીરોએ જવાબ આપ્યો - અત્યારે હું વ્યસ્ત છુ, નોંધ કરી લો, પછી મને બતાવી દેજે.

About Writer
વેબ દુનિયા