મંગળવાર, 28 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળકોના જોક્સ
Written By વેબ દુનિયા|

પંચર

છોટુએ રિંકુને પૂછ્યું - અરે રિંકૂ તુ આટલો ઉદાસ કેમ છે ?
રિંકૂ - ગઈકાલે પપ્પા મને ડોક્ટર પાસે લઈ ગયા હતા. ડોક્ટર અંકલે મને રોજ એક કિલોમીટર સુધી ફરવાનુ કહ્યુ છે.

છોટુ - તો તેમાં ઉદાસ થવાની શું વાત છે ?

રિંકૂ - હું કેવી રીતે ફરવા જઉં ? મારી બંને સાયકલ તો પંચર છે.