બુધવાર, 25 માર્ચ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
બાળ જગત
»
ગુજરાતી બાળકોના જોક્સ
Written By
વેબ દુનિયા|
બટન
મા- (દિકરાને) બેટા તારા શર્ટના બટન ક્યાં ગયા ?
દિકરો -(માસુમિયતથી) આજે મારી સોનૂ સાથે લડાઈ થઈ ગઈ. તે મારા બટન તોડે તે પહેલાં જ મેં કાઢીને ખિસ્સામાં મૂકી દીધા. ગણી લો પૂરા છ છે.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
ઈરાને અમેરિકાને આપી આંખ નાં બદલામાં સર તન સે જુદાની ધમકીમ યુદ્ધ રોકવા માટે મૂકી આ શરતો
ઈરાને ડોનાલ્ડ ટ્રમ્પની પાંચ દિવસની સમયમર્યાદાને એક ચાલ ગણાવી છે, અને "આંખ બદલ માથું" આપવાની ધમકી આપી છે અને કહ્યું છે કે તે "ટ્રમ્પને અખાતમાં ડૂબાડી દેશે."
Maa Kalratri Upay: સપ્તમી પર કરો આ ખાસ ઉપાયો, મા કાલરાત્રિ વરસાવશે આશીર્વાદ, પૈસાની તંગી થશે દૂર અને ભાગ્ય ચમકશે
Navratri Day 7 Maa Kalratri Totke: નવરાત્રીના સાતમા દિવસે દેવી કાલરાત્રીની પૂજા કરવાનો રિવાજ છે. નવરાત્રીના સાતમા દિવસે દેવી કાલરાત્રી માટે અમુક ધાર્મિક વિધિઓ કરવાથી જીવનની સમસ્યાઓ દૂર થાય છે. સ્વાસ્થ્ય, સંપત્તિ, લગ્ન અને સફળતા માટે અસરકારક ઉપાયો વિશે જાણો.
IPL ઈતિહાસની સૌથી મોટી ડીલ ! RCB ને મળ્યો નવો માલિક, રેકોર્ડ કિમંતમાં વેચાઈ બેંગલુરૂ ટીમ
IPL 2026 પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. IPL ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર લગભગ ₹16,706 કરોડમાં વેચાઈ ગઈ છે.
અમદાવાદીઓનો નવો ક્રેઝ: પેટ્રોલની અછતની અફવા વચ્ચે EVના વેચાણમાં તોતિંગ ઉછાળો, રોજ 50 વાહનોનું બુકિંગ
પેટ્રોલ અને ડીઝલની અછતની અફવાઓને કારણે સર્જાયેલી અસ્થિરતા વચ્ચે અમદાવાદના નાગરિકો હવે લાંબા ગાળાના ઉકેલ તરીકે ઇલેક્ટ્રિક વાહનો (EV) તરફ વળી રહ્યા છે.
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: માત્ર વાહનોની ટાંકીમાં જ ભરાશે ઈંધણ
રાજ્યમાં સોશિયલ મીડિયા પર પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાવાની અફવાઓએ જોર પકડતા ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે 23 માર્ચ 2026 ના રોજ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
ધર્મ
Maa Kalratri Upay: સપ્તમી પર કરો આ ખાસ ઉપાયો, મા કાલરાત્રિ વરસાવશે આશીર્વાદ, પૈસાની તંગી થશે દૂર અને ભાગ્ય ચમકશે
Navratri Day 7 Maa Kalratri Totke: નવરાત્રીના સાતમા દિવસે દેવી કાલરાત્રીની પૂજા કરવાનો રિવાજ છે. નવરાત્રીના સાતમા દિવસે દેવી કાલરાત્રી માટે અમુક ધાર્મિક વિધિઓ કરવાથી જીવનની સમસ્યાઓ દૂર થાય છે. સ્વાસ્થ્ય, સંપત્તિ, લગ્ન અને સફળતા માટે અસરકારક ઉપાયો વિશે જાણો.
ભગવાન હનુમાનને લવિંગની માળા અર્પણ કરવાના ફાયદા
ભગવાન હનુમાનને લવિંગની માળા અર્પણ કરવી એ ખૂબ જ શુભ અને ચમત્કારિક ઉપાય માનવામાં આવે છે. આ પ્રથા દેવાથી મુક્તિ, નાણાકીય સમૃદ્ધિ, ખરાબ નજર સામે રક્ષણ અને અટકેલા પ્રોજેક્ટ્સમાં સફળતા તરફ દોરી જાય છે. ખાસ કરીને, મંગળવાર કે શનિવારે 9 કે 108 લવિંગની માળા અર્પણ કરવાથી ભગવાન બજરંગબલીને પ્રસન્ન થાય છે, જે પછી બધા કષ્ટો દૂર કરે છે.
સંત મેકરણ દાદા ની સમાધિ ક્યાં આવેલી છે
સંત મેકરણ દાદા (1667-1730) કચ્છના લોકપ્રિય દયાળુ સંત હતા, જેઓ કાપડી સંપ્રદાયના હતા. તેઓ કાવડમાં રોટલો-પાણી ભરી રણમાં ભૂખ્યા-તરસ્યા લોકોને મદદ કરતા. તેમની સાથે 'લાલીયો' ગધેડો અને 'મોતિયો' કૂતરો રહેતા.
Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 25 માર્ચ
આજનુ પંચાંગ -25 માર્ચ સૂર્યોદય - 06:29 સૂર્યાસ્ત - 06:39 માર્ચ 25, 2026 બુધવાર ચૈત્ર સુદ સાતમ - વિક્રમ સંવત 2082
Chaitra Navratri Upay: નવરાત્રીના છઠ્ઠા દિવસે કરો આ ખાસ ઉપાય, મનપસંદ જીવનસાથી જોઈએ કે કરિયરમાં પ્રગતિ, માતા કાત્યાયની આપશે આશિર્વાદ
Chaitra Navratri Upay: ચૈત્ર નવરાત્રીના છઠ્ઠા દિવસે, દેવી કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે, જે ભય અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી રાહત આપે છે. વધુમાં, આ દિવસે લેવામાં આવેલા પગલાં એવા લોકોને પણ લાભ આપે છે જેઓ લાંબા સમયથી જીવનસાથીની શોધમાં છે.