માતૃભાષા-પિતૃભાષા N.D રાજુ પોતાની બહેનને - દીદી અમારી ભાષાને માતૃભાષા કેમ કહે છે, પિતૃભાષા કેમ નહી ?બહેન - કારણકે આપણી મમ્મી બહુ બોલે છે અને પપ્પા ચુપ રહે છે.