ભારે ભરખમ શરીરવાળા નવીનભાઈએ પોતાના સાત વરસના દિકરાને પૂછ્યું ' બેટા તું મારા જેવડો થઈશ ત્યારે શું કરીશ?દીકરાએ કહ્યું ' ડાયેટિંગ'.