મંગળવાર, 28 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળકોના જોક્સ
Written By વેબ દુનિયા|

વિટામીન સી

શિક્ષક - બાળકો, કંઈ વસ્તુમાં વિટામીન સી સૌથી વધુ હોય છે ?
એક વિદ્યાર્થી - મરચામાં
શિક્ષક - એ કેવે રીતે ?
વિદ્યાર્થી - કારણ કે તેને ખાધા પછી બધા સી...સી કરવા માંડે છે.