શક્તિ અને બુધ્ધિ N.D અનુ - પપ્પા, આ પંખો વીજળીથી કેમ ફરે છે ?પપ્પા - કારણકે વીજળીમાં બહુ શક્તિ હોય છે.અનુ - શુ આપણાથી પણ વધુ ?પપ્પા - નહી, બેટા આપણુ મગજ વધુ શક્તિશાળી હોય છે. અનુ - તો પપ્પા પછી મગજથી પંખો કેમ નથી ફરાવતા ??